હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાં દારૂૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ઇંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો 938 તથા 264 બીયર…
View More હળવદના મયુર નગરમાંથી રૂા. 7.91 લાખનો દારૂ ઝડપાયોgujarat
કેશોદના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના-રોકડની ચોરી કરનાર ઝડપાયો
કેશોદના ખમીદાણા ગામમાં ગત 1 જાન્યુઆરીએ થયેલી 10 લાખથી વધુની ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પાલીતાણા નિવાસી રણજીત ઉર્ફે રણિયો…
View More કેશોદના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના-રોકડની ચોરી કરનાર ઝડપાયોઢસામાં 38 લાખની 13,923 દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઢસા પોલીસે એક મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે અગાઉ જપ્ત કરેલા વિદેશી દારૂૂના મોટા જથ્થાનો સત્તાવાર રીતે નાશ કર્યો હતો. કુલ…
View More ઢસામાં 38 લાખની 13,923 દારૂની બોટલ પર રોલર ફરી વળ્યુંરાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ પાસે હાઇવે રોડ ઉપર આઇસર ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત…
View More રાણપુરના દેવળિયા પાસે ટ્રકના ચાલકે ઠોકરે લેતા બાઈકચાલક આધેડનું મોતપદ્મશ્રી સમાજસેવિકા હિરબાઇ લોબીનું નિધન: જાંબુર ગીર ખાતે અંતિમવિધિ કરાઇ
ગુજરાતના ગીર પંથકના જાણીતા સમાજસેવક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા હિરબાઈ લોબીનું આજે વહેલી સવારે 65 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી દુખદ અવસાન થયું છે. તેમના અવસાનના…
View More પદ્મશ્રી સમાજસેવિકા હિરબાઇ લોબીનું નિધન: જાંબુર ગીર ખાતે અંતિમવિધિ કરાઇનલિયા સેક્સકાંડના આરોપીઓનો છૂટકારો: પોલીસ, નેતાઓ ઢાંકપીછોડો કરવામાં સફળ
ગુજરાતના રાજકારણમાં એક સમયે ખળભળાટ મચાવી દેનારા કચ્છના નલિયા સેક્સ સ્કેન્ડલનો કેસમાં ચુકાદો આવી ગયો અને આ કેસમાં કોર્ટે તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા…
View More નલિયા સેક્સકાંડના આરોપીઓનો છૂટકારો: પોલીસ, નેતાઓ ઢાંકપીછોડો કરવામાં સફળલાંબા સમય બાદ અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂા.1નો ઘટાડો
ગુજરાતમાં દરરોજ લાખો લિટર દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડતી અમૂલે લાંબા સમય બાદ દૂધના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજથી જ ભાવ…
View More લાંબા સમય બાદ અમૂલ દૂધના ભાવમાં લિટરે રૂા.1નો ઘટાડોસુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેક
પરિચિત શખ્સે ક્લિનિકમાં ઘૂસી એસિડનો કેરબો રેડયો સુરતના ગોડાદરા વિસ્તારમાં ગતરાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડો. શામજી બલદાણિયા પર એક…
View More સુરતના ગોડાદરામાં તબીબ ઉપર એસિડ એટેકસસ્તા ભાડામાં કુંભની યાત્રા, ST દ્વારા વ્યવસ્થા
રૂા.8100માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ, 27મીથી મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. જેને માણવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ…
View More સસ્તા ભાડામાં કુંભની યાત્રા, ST દ્વારા વ્યવસ્થાગુજરાતમાં દત્તક લેવાતા બાળકોમાં 10માંથી 6 દીકરીઓ
હોય ઢીંગલી આંગણામાં તો લાગે રૂડું, મળે અવસર મને પણ ક્ધયાદાનનો આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે : રૂઢી ચુસ્ત માન્યતામાંથી પરિવર્તન તરફ આવતો સમાજ :…
View More ગુજરાતમાં દત્તક લેવાતા બાળકોમાં 10માંથી 6 દીકરીઓ