જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીય ખીજડિયા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મુકેશ વાલજીભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને પોતાના ઉપર એરગન…
View More કાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલોgujarat
પટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપ
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 6 રાધાકૃષ્ણના મંદિર વિસ્તારમાં ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે એક વીજ પોલને ટક્કર…
View More પટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપકાલાવડ નજીક ટ્રક પર બેઠેલા 3 શ્રમિકોને કરંટ લાગતાં એકનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં જીવાપર રોડ પર ગઈકાલે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો કપાસનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રક ઉપર ત્રણ શ્રમિકોને…
View More કાલાવડ નજીક ટ્રક પર બેઠેલા 3 શ્રમિકોને કરંટ લાગતાં એકનું મોતસ્કૂટર પર દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા ખંભાળિયાના મહિલાનું અપમૃત્યુ
ખંભાળિયાના જાણીતા શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી પરિવારના એક મહિલા ગઈકાલે શુક્રવારે સવારે સ્કૂટર પર બેસીને દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતે સ્કૂટર પરથી પટકાઈ…
View More સ્કૂટર પર દ્વારકા દર્શનાર્થે જઈ રહેલા ખંભાળિયાના મહિલાનું અપમૃત્યુદ્વારકા-ડાકોર-શામળાજીમાં ઠાકોરજીના સાનિધ્યમાં ભકતોનો રંગોત્સવ
ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રંગોના તહેવારમાં દ્વારકામાં ભવ્ય ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ફાગણ સુદ પૂનમના દિવસે ફૂલડોલ ઉત્સવમાં…
View More દ્વારકા-ડાકોર-શામળાજીમાં ઠાકોરજીના સાનિધ્યમાં ભકતોનો રંગોત્સવકોડિનાર પાસે બસ પલટી જતાં યુવકનું મોત, 23ને ઈજા
વેરાવળ-કોડિનાર હાઈવે પર સુંદરપરા ગામ નજીક ભગુડા મોગલધામ દર્શને જતાં શ્રદ્ધાળુની બસ પલટી જતાં એક યુવકનું મોત થયું હતું અને 23 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર…
View More કોડિનાર પાસે બસ પલટી જતાં યુવકનું મોત, 23ને ઈજાલોઠડાના યુવાને મજૂરી કામની હેરાનગતિથી કંટાળી પેટમાં છરી ભોંકી આપઘાત કર્યો’તો
લોઠડા ગામે 30 વર્ષના યુવાને મજૂરી કામ બાબતે હેરાન કરતા બે શખ્સોના ત્રાસથી કંટાળી પોતાની જાતે પેટમાં છરીના ઘા ઝીંકી આપઘાત કરી લીધાનું તપાસમાં…
View More લોઠડાના યુવાને મજૂરી કામની હેરાનગતિથી કંટાળી પેટમાં છરી ભોંકી આપઘાત કર્યો’તોસાળંગપુરમાં ભક્તિરંગથી તૃપ્ત થતાં ભાવિકો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો. તેમજ ખેડા જિલ્લાના નડિયાદના વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.…
View More સાળંગપુરમાં ભક્તિરંગથી તૃપ્ત થતાં ભાવિકોમેટોડા અને ભાડલામાં હોળી ઉપર જુગાર રમતા 10 મહિલા સહિત 16ની ધરપડક
હોળી-ધુળેટીના તહેવાર ઉપર રાજકોટ જીલ્લામાં જુગારના ત્રણ દરોડામાં પોલીસે 10 મહિલા સહીત 16ની ધરપડક કરી હતી. હોળીના તહેવાર ઉપર પોલીસે મેટોડા પોલીસે બે સ્થળે તેમજ…
View More મેટોડા અને ભાડલામાં હોળી ઉપર જુગાર રમતા 10 મહિલા સહિત 16ની ધરપડકતળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસ
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા દ્વારા હિન્દૂ દેવી દેવતા ના 17 અને 2 દરગાહ મળી કુલ 19 ધાર્મિક સ્થળો ને હટાવી લેવા નોટીસ પાઠવવામાં આવી…
View More તળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસ