મનપાની સ્ટેન્ડિંગમાં ફક્ત 6 વોર્ડના રોડ રિકાર્પેટ માટેની રૂા. 31.31 કરોડની દરખાસ્તને મંજૂરી સર્વેશ્ર્વર વોંકળાનો વધારાનો ચાર કરોડનો ખર્ચ નામંજૂર કર્યા બાદ ફક્ત 77 લાખમાં…
View More ડીઆઈ પાઈપલાઈન નાખવામાં 31 લાખના રોડ-રસ્તા તોડી નખાયાgujarat
વડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો…
View More વડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોતહળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે. ગોલાસણ અને પલાસણ ગામ વચ્ચેના વિસ્તારમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પલાસણ…
View More હળવદના પલાસણ નજીક સીમમાં આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયા
1 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે, રાજકોટ, મોરબી, જામનગર અને ગોંડલના શખ્સો જુગાર રમવા આવ્યા હતાં ગોંડલના ગોમટા ગામની સીમમાં ફામહાઉસના મકાનમાં ચાલતી જુગાર ક્લબ…
View More ગોંડલના ગોમટા ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ ઉપર દરોડો, 10 જુગારી ઝડપાયાદિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટોનું સ્ટોપ ઓવર રાજકોટ કરાયું
પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક ખુલ્લું રાખવા સુચના દિલ્હીથી દૂબઈ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સ્ટોપ ઓવર કરાચી હોય અને હાલની વર્તમાન…
View More દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટોનું સ્ટોપ ઓવર રાજકોટ કરાયુંમશ્કરીમાં મિત્રએ કમ્પ્રેશરની નળીથી યુવાનને ગુદાના ભાગે હવા ભરી દીધી
લોધિકામાં કારખાનામાં બનેલી ઘટના: યુવાનને પેટમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયો કાલાવાડના ગુંદા ગામે રહેતો યુવાન લોધિકામાં આવેલા કારખાનામાં કામ કરતો હતો ત્યારે મિત્રએ મશ્કરીમાં કમ્પ્રેશરની…
View More મશ્કરીમાં મિત્રએ કમ્પ્રેશરની નળીથી યુવાનને ગુદાના ભાગે હવા ભરી દીધીહૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયો
રાજકોટમાં યુવાન અને પરિણીતા, શાપરમાાં શ્રમિક અને ધ્રોલના ખાખરામાં પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત કાળઝાળ ગરમી વચ્ચે પણ હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ…
View More હૃદયરોગનો હુમલો વધુ ચાર જિંદગી ભરખી ગયોપદ્મીની બાની હનીટ્રેપનો ભોગ બનેલાને ગોંડલ પોલીસનો સંપર્ક કરવા અપીલ
હનિટ્રેપ પ્રકરણમાં ટોળકી સામે કાયદાનો ગાળિયો વધુ મજબૂત બનાવવા પોલીસ મેદાને ગોંડલના વૃદ્ધને હનિટ્રેપમાં ફસાવી સાત લાક રૂપિયા પડાવવાનું ષડયંત્ર રચનાર રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી…
View More પદ્મીની બાની હનીટ્રેપનો ભોગ બનેલાને ગોંડલ પોલીસનો સંપર્ક કરવા અપીલજેતપુરમાં પકડાયેલ ટોળકીએ ગુજરાતમાં અનેક લોકોને શિકાર બનાવ્યા
1 લાખના બદલે બે લાખની ચિલ્ડ્રન બેન્ક નોટ ધાબડી દેનાર પાંચ પકડાયા : જેતપુર ઉપરાંત બરોડા, સુરત, જૂનાગઢ, સહિત અનેક શહેરોમાં કળા કર્યાનું ખુલ્યું અમરેલીના…
View More જેતપુરમાં પકડાયેલ ટોળકીએ ગુજરાતમાં અનેક લોકોને શિકાર બનાવ્યાબોટાદમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં બે સગાભાઇને આજીવન કેદની સજા
બોટાદ તાજપર ગેટ વિસ્તારમાં જમીન વિવાદમાં થયેલી બેવડી હત્યાના કેસમાં બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બે સગા ભાઈઓને આજીવન…
View More બોટાદમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં બે સગાભાઇને આજીવન કેદની સજા