રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ખેડૂત નેતા અને છોટે સરદાર તરીકે ઓળખાતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની…
View More વાર લાગશે, પણ આવશે મજા: જયેશ રાદડિયાએ ફરી તોપ ફોડીgujarat
કાલથી ખુલશે રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક
ગુજરાતના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક કાલે 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ વનવિહાર માટેનો માર્ગ ફરી ખુલ્લો થતાં…
View More કાલથી ખુલશે રાજ્યના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્કમહેસુલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત, અરજદારો પરેશાન
રાજકોટ શહેર અને જિલ્લામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે શરૂૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રહી…
View More મહેસુલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે યથાવત, અરજદારો પરેશાનસુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં ‘ગેરહાજર’ રહેલા 103 હોમગાર્ડ જવાન ઘરભેગા
જિલ્લા કમાન્ડરે ખુલાસો માગ્યો, 665 જવાનોને ડયૂટી સોંપાઈ હતી સુરેન્દ્રનગરમાં વિશ્વવિખ્યાત તરણેતર મેળાની ડ્યુટીમાં ગેરહાજર રહેલા 103 હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે.…
View More સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળામાં ‘ગેરહાજર’ રહેલા 103 હોમગાર્ડ જવાન ઘરભેગાજૂનાગઢમાં બાયોલોજીમાં એટીકેટી આવતા યુવતીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાત
ભણવામાં ખૂબ મહેનત કરી પરંતુ નિષ્ફળતા મળતા ભરેલું પગલું જુનાગઢ તાલુકાના માંડણપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બાયોલોજી વિષયમાં અભ્યાસ કરતી અને…
View More જૂનાગઢમાં બાયોલોજીમાં એટીકેટી આવતા યુવતીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતસુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યા
સંપતિ પ્રેમિકાના નામે કરી દેશે તેવી શંકાએ ગળુ દબાવી પતાવી દીધા બાદ આપઘાતની સ્ટોરી ઘડી અંતિમ વિધિ કરી નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે…
View More સુરેન્દ્રનગરનાં કોરડા ગામે નશાખોર પુત્રની પરિવાર દ્વારા હત્યામોરબી પાસે હાઈવે પર 50થી વધુ ઘેટા ઉપર ટ્રક ફરી વળતા 25નાં મોત
કંડલા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે ઘેટાં-બકરાંના ટોળાને કચડી નાખતાં 23 ઘેટાં અને 2 બકરાંના…
View More મોરબી પાસે હાઈવે પર 50થી વધુ ઘેટા ઉપર ટ્રક ફરી વળતા 25નાં મોતવિકાસકામો ભલે એક-બે વર્ષ અટકી જાય, દુષ્કાળ જાહેર કરો
ગુજરાતમાં આ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ ન થવાના કારણે રાજ્યભરમાં ગંભીર અને વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ પૂરતો વરસાદ ન થતા ખેડૂતોની…
View More વિકાસકામો ભલે એક-બે વર્ષ અટકી જાય, દુષ્કાળ જાહેર કરોજામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ
જામનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા સાથે મોસમી રોગચાળો વકર્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા સવા…
View More જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુના 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામમાળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યા
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં દેશી દારૂૂના ગેરકાયદે વેચાણ સામે અવાજ ઉઠાવવો એક યુવકને ભારે પડ્યો છે. દારૂૂ વેચવાની ના પાડવા બાબતે અદાવત…
View More માળિયા હાટિનાના ભંડુરી ગામે દારુનો વિરોધ કરનારના ઘર ઉપર બુટલેગરોએ ભડાકા કર્યા