યુવકના મોતથી બે બહેનોએ એકનો એક ભાઈ અને માસુમે પિતા ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા માધવ પાર્કમાં રહેતો યુવાન પોતાનું બાઈક…
View More હિટ એન્ડ રન: લોધિકાના પાળ ગામ પાસે ડમ્પર અડફેટે બાઇક ચાલકનું મોતgujarat
કાલાવડના વિભાણિયા ગામે પત્નીએ ફોન ચેક કરતા પતિનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા ખેડૂત બાબુભાઈ મૂળજીભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ સંતરામપુરના વતની દિનેશ મસુરભાઈ વાદી નામના 20…
View More કાલાવડના વિભાણિયા ગામે પત્નીએ ફોન ચેક કરતા પતિનો આપઘાતલો પ્રેસરના પગલે તંત્રને એલર્ટ રહેવા તાકીદ
હવામાન ખાતાની વાવાઝોડાની આગાહી, મુખ્યમંત્રીની રાઉન્ડ ધી કલોક ક્ધટ્રોલરૂમો શરૂ કરવા સૂચના કમોસમી વરસાદ ગુજરાતનો કેડો મુકતુ નથી. છેલ્લા 24 કલાક દરમિયાન 57 તાલુકાઓમાં ઝાપટાથી…
View More લો પ્રેસરના પગલે તંત્રને એલર્ટ રહેવા તાકીદઅમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, ટેનેસીના લિવિસબર્ગમાં મે 20ના રોજ બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા યુવકનું નામ પરેશ ઉર્ફે પ્રિન્સ…
View More અમેરિકામાં ગુજરાતી પટેલ યુવાનની ગોળી મારી હત્યાવઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવી
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવતીની હત્યા થઈ હતી. જેને લઈને પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો. જોકે આ મામલે પોલીસે આરોપીનું સરઘસ ન કાઢ્યું જેના…
View More વઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવીબારકોડિંગ સિસ્ટમમાં ક્ષતિના કારણે 1800 પાસપોર્ટ ટલ્લે ચડી ગયા
પોસ્ટલ એડ્રેસ બદલી જતા અરજદારો ધંધે લાગ્યા, પાસપોર્ટ કચેરીના છબરડો અમદાવાદમાં ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી પ્રાદેશીક પાસપોર્ટ કચેરીના ડિસ્પેચ વિભાગની બારકોડિંગ સિસ્ટમમાં ટેકનિક્લ ક્ષતિ સર્જાતા…
View More બારકોડિંગ સિસ્ટમમાં ક્ષતિના કારણે 1800 પાસપોર્ટ ટલ્લે ચડી ગયારાજ્યમાં હોમ લોન લેનારાઓની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો
વર્ષ 2025માં કુલ રૂા.58,399 કરોડની હોમ લોન અપાઈ, મોંઘા ઘર લેનારાની સંખ્યામાં વધારો નોંધાયો ગુજરાતનું હાઉસિંગ ફાઇનાન્સ માર્કેટ એક વિરોધાભાસ રજૂ કરી રહ્યું છે –…
View More રાજ્યમાં હોમ લોન લેનારાઓની સંખ્યામાં 35 ટકાનો ઘટાડોવડિયા પી.જી.વી.સી.એલ. તંત્રની બેદરકારીથી રોજ અનેકવાર વીજળી ગુલ: લોકો ત્રાહિમામ
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા કુંકાવાવ માં આમ તો આખા તાલુકાનુ તંત્ર ચાર્જ માં ચાલે છે તેથી સાહેબો રગડ ધગળ ગાડુ ચલાવે છે.…
View More વડિયા પી.જી.વી.સી.એલ. તંત્રની બેદરકારીથી રોજ અનેકવાર વીજળી ગુલ: લોકો ત્રાહિમામવીરપુરમાં ડુંગળીનો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂર
રાજયમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂૂ થઇ ચૂકી છે જેમને લઈને સમગ્ર રાજ્યમાં આગામી પાંચ-છ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે,જેમને લઈને યાત્રાધામ વીરપુરમાં વાતાવરણમાં અચાનક…
View More વીરપુરમાં ડુંગળીનો પાક પશુઓને ખવડાવવા ખેડૂતો મજબૂરચોટીલામાં મગજ ભમતા ઝેર પી લેનાર યુવાને દમ તોડયો
ચોટીલામાં આવેલા મફતીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More ચોટીલામાં મગજ ભમતા ઝેર પી લેનાર યુવાને દમ તોડયો