જામનગર: વોર્ડ નંબર 12માં ખાડા મુદ્દે વિરોધ પક્ષનો આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં અનેક સ્થળે ખાડા થઈ ગયા છે, અને રોડની હાલત અત્યંત ખરાબ છે, ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના કોર્પોરેટર…

View More જામનગર: વોર્ડ નંબર 12માં ખાડા મુદ્દે વિરોધ પક્ષનો આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ

જામનગરમાં મેયર ચેમ્બરમાં ઢોલ-નગારા વગાડી કોંગ્રેસનો વિરોધ

જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ માં ખાડા સહિતની લોકસમસ્યાને વાચા આપવા આજે કોંગ્રેસ દ્વારા મેયર ની ચેમ્બર પાસે અને સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ઢોલ-નગારા-ઝાલર અને…

View More જામનગરમાં મેયર ચેમ્બરમાં ઢોલ-નગારા વગાડી કોંગ્રેસનો વિરોધ

મેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસ

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં નાની ખોડીયાર ગામે સવારે 10 વાગ્યે 55 વર્ષના ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા. રસ્તામાં મધુવંતી નદી આવે છે. અહીં પૂલ…

View More મેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસ

જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત

જાફરાબાદના બલાણામાં એક 22 વર્ષિય યુવતિએ છરી હાથના કાંડા પર મારી નસો કાપી નાખી હતી. જેના કારણે યુવતિનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક યુવતિની…

View More જાફરાબાદના બલદાણામાં યુવતીએ હાથની નસ કાપી કરેલો આપઘાત

કાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યા

રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠી’તી   કાલાવડ તાલુકાના છાપરા ગામે રસોઈ બનાવતી વખતે…

View More કાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યા

ગુજરાતનો વરસાદ 100 ટકાને પાર, હવે લીલા દુકાળનો ભય

રાજયમાં સિઝનનો કુલ વરસાદ 108 ટકા, નપાણીયા ગણાતા કચ્છમાં સૌથી વધુ 134 ટકાથી વધુ પાણી પડી ગયું, સૌરાષ્ટ્રમાં હજુ 7 ટકાની ખાધ ગુજરાતમાં સતત ચોથા…

View More ગુજરાતનો વરસાદ 100 ટકાને પાર, હવે લીલા દુકાળનો ભય

જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો

મામાના ઘરે અમરાપુર રહેતી સગીરા બે દિવસ પહેલા જ માતા-પિતાના ઘરે દેવપરા આવી હતી જસદણ તાલુકાના દેવપરા ગામેરહેતી એક 17 વર્ષીય સગીરાએપોતાની વાડીનામકાનમાં ફાંસોખાઈને આપઘાતકરી…

View More જસદણમાં માતાએ ફોનમાં વાત કરવાની ના પાડતા પુત્રી સીમકાર્ડ ચાવી ગઇ, બાદમાં આપઘાત કરી લીધો

મુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સા

બે સેવા કેમ્પોમાં આસ્થા સાથે ખીલવાડની ઘટના, અશ્ર્લીલ નૃત્યના વીડિયો વાયરલ થતા ખળભળાટ, ભાવિકોમાં ફાટી નિકળેલો રોષ લાખો લોકોની આસ્થાના પ્રતિક સમાન અંબાજીના ભાદરવી પુનમના…

View More મુન્ની બદનામ હુઇ; અંબાજીના સેવા કેમ્પોમાં અશ્ર્લીલ નૃત્યના જલ્સા

ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા શખ્સો સામે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ પોલીસની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…

View More ખંભાળિયાના કંડોરણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

રાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યો

રાજુલામાં સફાઈ કામદારોએ કાયમી નોકરીની માંગ સાથે આજે રાજુલા-સાવરકુંડલા હાઈવે ચક્કાજામ કર્યો હતો. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂૂ થયો હતો.…

View More રાજુલા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગ સાથે હાઈ-વે ચક્કાજામ કર્યો