ગુજરાત ક્રિકેટ એસો.ની તપાસમાં ધડાકો, બંન્ને ખેલાડી સસ્પેન્ડ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) એક મોટા વિવાદમાં સપડાયું છે. એસોસિએશને અંડર-19 ટૂર્નામેન્ટ માટેની ટીમમાં નિયમોનો ભંગ…
View More સુરત ક્રિકેટ એસોસિએશને અંડર-19 ટીમમાં 25 વર્ષના બે ખેલાડી ઘુસાડી દીધા!gujarat
એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમન
એશિયા કપ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા હવે તેના આગામી મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગૌતમ ગંભીર તેની પ્લાટૂન સાથે દુબઈથી સીધા 1770 કિમી…
View More એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમનદશેરાએ જાતીવાદ-ભાષાવાદ-પ્રાંતવાદના રાવણનું કરાશે દહન
દશેરા મહોત્સવ સમિતિ દ્વારા ચાલુ વર્ષની થીમ નક્કી કરાઇ, અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ સરધારાની વરણી વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત દશેરા મહોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે દશેરાની…
View More દશેરાએ જાતીવાદ-ભાષાવાદ-પ્રાંતવાદના રાવણનું કરાશે દહનદશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધા
લેબ રિપોર્ટ આવ્યા પહેલાં તમામ મીઠાઇ લોકોના પેટમાં પહોંચી જશે પછી તંત્ર જાહેર કરશે કે આટલી મીઠાઇ ખાવાલાયક ન હતી લોકો રામ ભરોસે ફૂડ વિભાગ…
View More દશેરા પહેલાં ફૂડ વિભાગે 32 મીઠાઇના નમૂના લીધાઇંટોના ભઠ્ઠામાં દીવાલ પડતાં ઘવાયેલા આધેડે દમ તોડ્યો
માંડા ડુંગર પાસેનો બનાવ: એક મહિનાની સારવાર કારગત ન નીવડી શહેરના આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં ઇંટોના ભઠ્ઠામાં દિવાલ પડતા ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડી…
View More ઇંટોના ભઠ્ઠામાં દીવાલ પડતાં ઘવાયેલા આધેડે દમ તોડ્યોનવાગામના યુવાનનો કમળાએ ભોગ લીધો, બગદળીના માસૂમ બાળકને તાવ ભરખી ગયો
ચોમાસાને પગલે પાણીજન્ય રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ તાવ, શરદી, કમળો, ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. ત્યારે નવાગામના યુવાનનું કમળાથી મોત નીપજ્યુ હતું જયારે કોટાડાસાંગાણીના…
View More નવાગામના યુવાનનો કમળાએ ભોગ લીધો, બગદળીના માસૂમ બાળકને તાવ ભરખી ગયોપ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધું
શહેરના ભગવતી પરા વિસ્તારમાં રહેતો યુવાન બબ્બે પત્ની વચ્ચે પીસાયો હતો. પ્રથમ પત્ની ચાલી જતા તેણે બીજી પત્ની કરી હતી. બાદમાં પ્રથમ પત્ની પાછી આવતા…
View More પ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધુંગેરંટીવાળા રોડ જ તૂટ્યા: કોન્ટ્રાક્ટરોએ નવા કામથી હાથ ઊંચા કર્યા
તૂટેલા રોડ-રસ્તાના સરકારને આપેલ રિપોર્ટમાં ગેરંટીવાળા રોડનો જ ઉલ્લેખ કરાતા સારા કામો કરતી એજન્સી નવા કામ કરતા સો વખત વિચારશે વરસાદની આગાહી વચ્ચે એકશનપ્લાન અંતર્ગત…
View More ગેરંટીવાળા રોડ જ તૂટ્યા: કોન્ટ્રાક્ટરોએ નવા કામથી હાથ ઊંચા કર્યાદામનગરમાં પ્રેમસંબંધ મામલે યુવતીના પરિવારને સમજાવવા ગયેલા પ્રેમીના ભાઈની છરી ઝીંકી હત્યા
દામનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ અમરેલી જિલ્લાના દામનગર તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટના…
View More દામનગરમાં પ્રેમસંબંધ મામલે યુવતીના પરિવારને સમજાવવા ગયેલા પ્રેમીના ભાઈની છરી ઝીંકી હત્યાકાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડી
જમીન વેંચાણના પૈસા ન આપતા રાજકોટ અને જેતપુરનાં શખ્સ સામે ફરિયાદ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં આવેલી બે ખેડૂત ભાઈઓની ખેતીની જમીન કે…
View More કાલાવડના નાના વડાળા ગામે ખેડૂત સાથે રૂા.1.35 કરોડની છેતરપિંડી