ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી માછીમારોને મોટું નુકસાન ખરાબ હવામાનથી ફિશિંગ સીઝન પર અસર થતા બોટો બંદરે પરત આવી ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ અને…
View More ખેડૂતોની જેમ માછીમાર સમુદાયને પણ આર્થિક સહાય પૂરી પાડવા માગણીgujarat
ધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોત
રાજકોટના વેપારી જામનગર આવ્યા હતા અને પોતાની કાર લઈને પરત રાજકોટ જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને એકાએક ચાલુ કારમાં હૃદય રોગનો હુમલો આવી ગયો…
View More ધ્રોલ નજીક રાજકોટના વેપારીનું હાર્ટ એટેકથી મોતભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરી
તસ્કરો સગીર હોવાની શંકા, ફૂટપ્રિન્ટ મળ્યા શહેરમાં ચાલી રહેલી કથાના મુંદરાના યજમાનને મુંદરા રોડ પર મેહુલ પાર્ક પાસે સહજાનંદ પાર્કમાં આપેલા ઉતારાના બાથરૂૂમની બારીની ગ્રીલ…
View More ભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરીરાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી…
View More રાજકોટ જેલમાંથી પેરોલ મેળવી ભાગી ગયેલો પોકસોનો કેદી કચ્છમાંથી ઝડપાયોલીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશે
વાતાવરણમાં ઉઘાડ થશે તો તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાશે, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રોને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઇ જુનાગઢમાં 2 નવેમ્બરથી ગિરનારની લીલી…
View More લીલી પરિક્રમા રદ થવાની શકયતા, 31મીએ નિર્ણય લેવાશેથાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત
થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યું છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા…
View More થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્તખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણ
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ રાજકોટ રેલવે ડિવિઝનના ખંભાળિયા સ્ટેશન ખાતેની રેલવે કોલોનીમાં છેલ્લા આશરે દોઢેક દાયકાથી સતત પાણી ભરાવા (જળભરાવ)ની સમસ્યા રહેતી હતી.…
View More ખંભાળિયા રેલવે કોલોનીમાં પાણી ભરાવાની લાંબા ગાળાની સમસ્યાનું કાયમી નિરાકરણમાધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોત
યુવાન સ્કૂટર લઇ નાણાવટી ચોકમાં રહેતા મિત્રના ઘરે જતો હતો, પરિવારમાં શોક છવાયો રાજકોટ શહેરના રેલનગરમાં આસોપાલવ રેસિડેન્સીમાં રહેતો યુવાન માધાપર ચોકડીથી બેડી બાયપાસ રોડ…
View More માધાપર ચોકડી નજીક મૈસુર ભગત ચોકમાં ટ્રક ચાલકે બાઇક ઉલાળતા ધો.12ના છાત્રનું મોતજીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને પ્રવકતા મંત્રીની જવાબદારી
અગાઉ પણ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી પ્રવકતા મંત્રીની જવાબદારી સંભાળી ચુકયા છે ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈની જગ્યાએ બન્ને નેતાની નિમણૂંક ગુજરાત રાજ્યના નવા…
View More જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીને પ્રવકતા મંત્રીની જવાબદારીગુજરાતમાં નેપાળવાળી કરવાની જાહેરાત સાથે કોંગ્રેસના કૃષક આંદોલનની શરૂઆત
બોટાદની સભામાં ખેડૂતો ઉમટ્યા, કડદા પ્રથાથી જાગેલા વિરોધ વંટોળને નવેમ્બર ક્રાંતિમાં ફેરવવા ગુજરાત કોંગ્રેસ મેદાને ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાને લઈને રાજકારણ પણ તપવા લાગ્યું છે. કડદા…
View More ગુજરાતમાં નેપાળવાળી કરવાની જાહેરાત સાથે કોંગ્રેસના કૃષક આંદોલનની શરૂઆત