શારીરિક શિક્ષણ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા રૂા.5.31 કરોડના બજેટની ફાળવણી રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં શારીરિક શિક્ષણ(Physical Education) અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે એક…
View More 33,220 સરકારી શિક્ષકોને સ્પોર્ટ્સ-યોગાની તાલિમ અપાશેgujarat
જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદ
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં બે વર્ષ પહેલાં એક હોટલમાં યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે તે જ હોટલના જ અન્ય કર્મચારી સામે ગુન્હો…
View More જામનગરમાં હોટલમાં કર્મચારીની હત્યા કેસમાં સહ કર્મચારીને આજીવન કેદરીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજા
ગોંડલ તાલુકાના રિબડા રેલવે સ્ટેશન નજીક ત્રણ દિવસ અગાઉ ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. 24 નવેમ્બરના રોજ બપોરના સમયે ગાંધીનગરથી વેરાવળ જતી…
View More રીબડા નજીક ટ્રેન પર પથ્થરમારો થતા ઇન્ટરસિટીના ગાર્ડને આંખમાં ઇજાજૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળ
જૂનાગઢ જિલ્લા જેલના સર્કલ-1ના 40થી વધુ કેદીઓ ભૂખ હડતાળ પર ઉતરતાં જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. કેદીઓએ મુખ્યત્વે જેલમાં કેદ અનિરુદ્ધસિંહને ખાસ સુવિધાઓ અપાતી…
View More જૂનાગઢ જેલમાં અનિરૂધ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધા અપાતી હોવાના આક્ષેપ સાથે કેદીઓની ભૂખ હડતાળગ્રામપંચાયતોના ઓડિટ દસ્તાવેજો સબમિટ નહીં થાય તો તલાટી કમ મંત્રી-કલાર્ક જવાબદાર
ગુજરાતની ગ્રામ પંચાયતોમાં વર્ષોથી ચાલી આવતી ઓડિટ પેરા પેન્ડિંગની સમસ્યા હવે અસહ્ય બની છે. આ મુદ્દો વારંવાર વિધાનસભામાં ગુંજતો હોવાથી રાજ્ય સરકારે આખરે કડક વલણ…
View More ગ્રામપંચાયતોના ઓડિટ દસ્તાવેજો સબમિટ નહીં થાય તો તલાટી કમ મંત્રી-કલાર્ક જવાબદારખંભાળિયાના નિવૃત્ત પોલીસકર્મીનું હૃદયરોગના ઘાતક હુમલાથી મોત
ખંભાળિયાના નાગર પાડો, શેરી નં. 3 ખાતે રહેતા અને અહીંના પોલીસ મથકના નિવૃત્ત રાઈટર હેડ બાબુભાઈ દેશળભાઈ ફફલ નામના 68 વર્ષના વૃદ્ધને રાત્રિના સમયે પોતાના…
View More ખંભાળિયાના નિવૃત્ત પોલીસકર્મીનું હૃદયરોગના ઘાતક હુમલાથી મોતદીકરા બાપ-દાદાની જમીન અને દીકરીઓ ‘પાઘડી’ સાચવે: રાદડિયા
પિતા દીકરી માટે હંમેશા સારૂ જ વિચારે, અભ્યાસની સાથે પરિવારની ઇજજત-સંસ્કાર જાળવી રાખે: સમુહ લગ્નમાં ભાવુક અપીલ ગુજરાતના પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ…
View More દીકરા બાપ-દાદાની જમીન અને દીકરીઓ ‘પાઘડી’ સાચવે: રાદડિયાઅમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતીઓમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરશે
અંતે અમદાવાદને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી ગઈ. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ અને નાઈજીરિયાના અબુજા વચ્ચે સ્પર્ધા હતી. તેમાં નાઈજીરિયાના અબુજાને યજમાની નહીં આપવાનું…
View More અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતીઓમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું કરશેVIDEO: અમદાવાદમાં ફિલ્મ જેવી ખૌફનાક ઘટના: એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પોતાને લગાવી આગ, નીપજ્યું મોત
અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈ રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાટી સળગી મર્યો હતો.…
View More VIDEO: અમદાવાદમાં ફિલ્મ જેવી ખૌફનાક ઘટના: એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પોતાને લગાવી આગ, નીપજ્યું મોતદેરાણી-જેઠાણીએ પતિને ફસાવી ખોટા કેસમાં ફિટ કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઇલ પીધું
શહેરમા રેલનગર વિસ્તારમા રહેતી દેરાણી-જેઠાણીએ ઘંટેશ્ર્વર વિસ્તારમા રહેતા યુવકને ફસાવી ખોટા કેસમા ફીટ કર્યાનાં આક્ષેપ સાથે ખોડીયાર નગરમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ ફીનાઇલ પી લીધુ…
View More દેરાણી-જેઠાણીએ પતિને ફસાવી ખોટા કેસમાં ફિટ કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઇલ પીધું