કોટડા સાંગાણી ગ્રામ પંચાયતનાં ચકચારી ઉચાપત પ્રકરણમાં પ્રકરણમાં એનસીપીના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસીયાના પુત્ર અને તત્કાલિન સરપંચ એવા હાલના ઉપસરપંચ આરોપી ધવલ વઘાસીયાની થોડા સમય…
View More કોટડા સાંગાણી ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર પૂર્વ ધારાસભ્ય પુત્રની ધરપકડgujarat
વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
પોરબંદરમાં જૂની અદાવતમાં યુવકને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારિયા વડે…
View More વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલોતરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ
499ની એક એવી 1 લાખ ટિકિટ વેંચાઈ, પ્રથમ ઈનામ 51 લાખ (રોકડા) હતું ઈનામોમાં થાર, સ્કોર્પિયો, બોલેરો, પંચ અને નેકસન જેવી મોંઘી કારનો સમાવેશ થતો…
View More તરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈઅલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા
જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.…
View More અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યાજામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા
જામનગરના રહેવાસી અને ભારતીય સેનામાં ફરજ બજાવતા દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ’ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્ય પ્રદર્શિત કરીને આતંકવાદીઓના…
View More જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયાધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત
જાયવા ગામના પાટિયા પાસે રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માત સર્જાયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક જાયવા ગામના પાટીયા પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો…
View More ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોતજૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયો
જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા…
View More જૂનાગઢના ચકચારી શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4.60 કરોડની ઉચાપત કરનાર ગઠિયો પકડાયોજામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયો
નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો, આઠ દિવસના રિમાન્ડ મંજૂર જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી…
View More જામનગરમાં પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરનાર સાયબર ગઠિયો ઝડપાયોજામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરો
જામનગર જિલ્લામાં ટેકા ના ભાવ થી ખરીદ કરેલ મગફળી નું પેમેન્ટ ખેડૂતો ને ચૂકવી આપવા કૃષિમંત્રી સમક્ષ જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી…
View More જામનગર જિલ્લામાં ટેકા ના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરોમોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં એક યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની વિગતો અનુસાર રાજપર (કુંતાસી) ગામની સીમમાં ફડસર ગામ તરફ…
View More મોરબીના રાજપરમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત