મૃતક રાણપુર તાલુકા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા હતા બોટાદ જિલ્લાના રાણપુર-પાળીયાદ હાઇવે રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને રોઝડું આડું…
View More પાળિયાદ પાસે બાઇક આડું રોઝડું ઉતરતા અકસ્માતમાં ગ્રામ સેવકનું મોતgujarat
ખંભાળિયા નગરપાલિકા દ્વારા 11.5 કરોડના વિકાસકાર્યો હાથ ધરાશે
ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ: માર્ગોનું નવીનીકરણ કરાશે ખંભાળીયા નગરપાલીકાનો એ ગ્રેડ કેટેગરીમાં સમાવેશ થયો હોય જેને કારણે પાલીકાને દર ત્રણ મહિને 3 કરોડને બદલે બાર કરોડ…
View More ખંભાળિયા નગરપાલિકા દ્વારા 11.5 કરોડના વિકાસકાર્યો હાથ ધરાશેઅલ્પેશ ઠાકોર V/S અભિજિતસિંહ, ઠાકોર સેનામાં જૂથવાદ?
મહેસાણામાં અભિજિતસિંહના શક્તિ પ્રદર્શન બાદ માનપુરના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનો આકરા જવાબ ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતી ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના ટોચના અગ્રણીઓ વચ્ચેનો આંતરિક ખટરાગ…
View More અલ્પેશ ઠાકોર V/S અભિજિતસિંહ, ઠાકોર સેનામાં જૂથવાદ?ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત
પોલીસ કોઈને હેરાન ન કરે મારા પરિવારે દેણું ભરી દીધું છે, મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો, મૃતક પાસેથી ચિઠ્ઠી મળી આવી ઓનલાઇન ગેમિંગને કારણે…
View More ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાતપોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારો
વહેલી સવારે મોઢે બુકાની બાંધી નંબર વગરના બે સ્કૂટરમાં આવી કાંકરીચાળો કરી ગયા નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને અડપલું ભારે પડશે, શોધવા પોલીસની 8 ટીમો…
View More પોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારોનારાજ કેતન ઇનામદારે કલેક્ટરની બેઠકનો કર્યો બહિષ્કાર
થોડા સમય પહેલા વડોદરા ગ્રામ્ય પંથકના સત્તાધારી પક્ષ ભાજપના જ પાંચ ધારાસભ્યોએ જિલ્લાના સરકારી અધિકારીઓ પર આરોપો મૂકી મુખ્યમંત્રીને લખેલા પત્રનો મામલો હવે ચરમસીમાએ પહોંચ્યો…
View More નારાજ કેતન ઇનામદારે કલેક્ટરની બેઠકનો કર્યો બહિષ્કારમંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભ
જાહેર મુસાફર જનતાની માંગણી ને ધ્યાને લઈ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ રાજકોટ વિભાગ દ્વારા આગામી તા.20/01/2026 મંગળવાર ના રોજ રાજકોટ – ગાંધીનગર નવીન એ.સી.…
View More મંગળવારથી ગાંધીનગર જવા એસી સીટર બસની સર્વિસનો પ્રારંભપ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરમાં, કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂૂપે સમીક્ષા બેઠક…
View More પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરમાં, કલેક્ટરે સમીક્ષા બેઠક યોજીફરિયાદ-સંકલનની બેઠકમાં રિ-સરવે, જર્જરિત મકાનો અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયા
રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા…
View More ફરિયાદ-સંકલનની બેઠકમાં રિ-સરવે, જર્જરિત મકાનો અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયાNFSA અંતર્ગત ઈ-કેવાયસીની 93. 67 ટકા કામગીરી પૂર્ણ
પી.એમ.પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની સ્ટીયરિંગ કમ મોનીટરીંગ કમિટી તથા જિલ્લા/શહેર પુરવઠા સલાહકાર સમિતિ ની મિટિંગ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેક્ટર…
View More NFSA અંતર્ગત ઈ-કેવાયસીની 93. 67 ટકા કામગીરી પૂર્ણ