રાજકોટના બેડી નજીક આવેલા હડાળા ગામે રહેતા અને કપડાં વેચવાનો વ્યવસાય કરતા એક પ્રૌઢનું કાગદડી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. વિગતવાર માહિતી…
View More કાગદડી નજીક હીટ એન્ડ રન : અજાણ્યા કારના ચાલકે ઠોકરે લેતા પ્રૌઢનું મોતgujarat news
બ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજ
કથિત પત્રકારો વિરુદ્ધ વધુ બે અરજી પોલીસને મળી : સમગ્ર મામલે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો દ્વારા પુરાવા એકત્ર કરવા તપાસ શહેરમાં પોલીસ અને બિલ્ડરો…
View More બ્લેકમેઈલિંગ કાંડમાં ડો. નાઢાને રિમાન્ડ પર લેવા તજવીજરિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરી
રાજકોટ શહેરમાં રિક્ષા ગેંગના કરતૂતો અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ફરી એકવાર ગોંડલ ચોકડી બ્રિજ પાસે રિક્ષા ગેંગે એક માસૂમ તરુણને પોતાનો શિકાર બનાવ્યો…
View More રિક્ષા ગેંગનો આતંક : ગોંડલ ચોકડીએ તરૂણના ખીસ્સામાંથી 19 હજારની ઉઠાંતરીબુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટ
ત્રણ વર્ષમાં બમણી રકમ માટે લલચાવી 17 કરોડની છેતરપિંડીની દસાડા પંથકના સોલ્ટ કંપનીધારકની અરજીની તપાસ મામલે આક્ષેપીત રાજકોટના પિતા-પુત્ર સહિત ત્રણ ફાઇનાન્સરની ક્વોશિંગ પિટિશનમાં હાઇકોર્ટને…
View More બુસા પિતા-પુત્ર સહિત 3 ફાઈનાન્સરોને ધરપકડમાંથી રાહત આપતી હાઈકોર્ટજૂનાગઢ ભાજપના ગ્રૂપમાં અશ્ર્લીલ વીડિયો મૂકાયો
વોર્ડ નં.6ના ગ્રૂપમાં ધમાલ, મેસેજ મોકલનારે કહ્યું અજાણતાથી લિંક સેન્ડ થઇ ગઇ! ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયોનો મેસજ આવતા મધરાતે ધમાલ, શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા.…
View More જૂનાગઢ ભાજપના ગ્રૂપમાં અશ્ર્લીલ વીડિયો મૂકાયોટ્રાફિક પોલીસની કારીગરી: વાહનચાલકને માધાપર ચોકડીએ રોકી નવા 150 ફૂટ રિંગ રોડનો મેમો ફટકાર્યો
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસની જોહુકમી અને બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે પોલીસ તંત્રની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.…
View More ટ્રાફિક પોલીસની કારીગરી: વાહનચાલકને માધાપર ચોકડીએ રોકી નવા 150 ફૂટ રિંગ રોડનો મેમો ફટકાર્યોપુત્રની વિદાય માતા સહન ન કરી શકી, અંતિમ યાત્રા સમયે જ બેભાન થતાં માતાનું પણ મોત
30 વર્ષ સુધી મનોદિવ્યાંગ પુત્રની સેવા કરનાર માતાના અંતિમ શબ્દો, ‘એ નાનિયા ઉભો રહે હું આવું છું !’ દૂધસાગર રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં…
View More પુત્રની વિદાય માતા સહન ન કરી શકી, અંતિમ યાત્રા સમયે જ બેભાન થતાં માતાનું પણ મોતઉંઝાના વેપારી પાસે 20 લાખના તોડકાંડમાં મધ્યપ્રદેશના SPની બદલી, 4 પોલીસ સસ્પેન્ડ
ગુજરાતના એક IPSની મધ્યસ્થી બાદ 20 લાખ વેપારીને પરત અપાયા, ઉચ્ચ કક્ષા સુધી વાત પહોંચતા મધ્યપ્રદેશ પોલીસ સામે કાર્યવાહી મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં હાઈવે પર વાહન…
View More ઉંઝાના વેપારી પાસે 20 લાખના તોડકાંડમાં મધ્યપ્રદેશના SPની બદલી, 4 પોલીસ સસ્પેન્ડપેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનો
સબ સલામતની આલબેલ વચ્ચે પેટ્રોલ પંપ સંચાલકોએ IOCના અધિકારીઓ સાથે બેઠક યોજી, સમાન ધોરણે સપ્લાય આપવા માગણી મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે ગેસ અને ક્રુડની સપ્લાઇને…
View More પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં નિયંત્રણો, અમૂક પંપો બંધ, બાકીના પર લાઇનોસગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યો
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય નેહાબેન વિજયભાઈ રાયઠઠાએ જામનગરના દિવ્યેશ દીલીપભાઈ સવજીયાણી વિરુદ્ધ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નેહાબેન,…
View More સગાઈ તોડ્યાનો ખાર રાખી યુવતી અને તેમની માસીને જામનગરના શખ્સે માર માર્યો