રેલ નગર વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 34 વર્ષીય પરપ્રાંતીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડ અને ભક્તિનગર પોલીસ મથકનો કર્મચારી હોવાની ઓળખ આપી અમિતસિંગ…
View More લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર કોન્સ્ટેબલની જામીન અરજી રદgujarat news
કીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલો
રાજકોટના કીટીપરા આવાસ ક્વાર્ટરમાં રહેતા જીતુભાઈ ભીખુભાઈ કંટોણીયા (ઉ.વ. 47) અને તેમના પડોશી નાનજીભાઈ કંટોસણીયા વચ્ચે કેબલ વાયર કાપવા જેવી નજીવી બાબતે છેલ્લા ઘણા સમયથી…
View More કીટીપરામાં કેબલ વાયર કાપવા મામલે બે સગાભાઈ પર પાડોશી પિતા-પુત્રનો હુમલોભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ એક કિશોર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં હુમલાખોરોએ…
View More ભગવતીપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી તરૂણને છરી ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યારાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચના અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ખાસ કરીને વિકેન્ડમાં ‘કોમ્બિંગ નાઈટ’નું આયોજન કરવામાં આવે છે. રવિવારની…
View More રાત્રે પોલીસનું નાઈટ કોમ્બિંગ : 4 પીધેલા અને 6 શખ્સો છરી સાથે ઝડપાયાસૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશ
રૂરલ વિસ્તારનાં અમુક પંપો ઉપર પેટ્રોલ-ડીઝલની સપ્લાય બંધ કરી દેવાયાનો આક્ષેપ, એડવાન્સ પેમેન્ટનો પણ વિરોધ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના પેટ્રોલ પંપ સંચાલકોની તાકીદની બેઠક, યોગ્ય નીતિ…
View More સૌરાષ્ટ્રમાં અમુક પેટ્રોલ પંપો બંધ, IOCની વહાલા દવલાની નીતિથી આક્રોશઅધિકારીઓના કેસમાં વિભાગના વડા અને મંત્રીનો અભિપ્રાય અલગ હોય તો ફાઇલ બંધ કરી શકાશે નહીં
નિવૃત્તિના એક માસ પહેલા શિસ્ત વિષયક તપાસની ફાઇલો રજૂ કરવી પડશે, નવા પરિપત્રથી ફફડાટ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વહીવટી તંત્રમાં અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચેના ગજગ્રાહની…
View More અધિકારીઓના કેસમાં વિભાગના વડા અને મંત્રીનો અભિપ્રાય અલગ હોય તો ફાઇલ બંધ કરી શકાશે નહીંભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયો
રાજકીય પક્ષોમાં હોદ્દા મેળવવા માટે પડાપડી થતી હોય છે. પરંતુ ધંધુકા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત…
View More ભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયોકેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત
પરીક્ષાના ભારને કારણે માનસિક રીતે ભાંગી પડી હતી જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર…
View More કેશોદમાં એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીનો પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાતભાવનગરમાં 4 મહિલા બુટલેગરની મિલકતો પર બૂલડોઝર ફરી વળ્યું
બે મકાન, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં…
View More ભાવનગરમાં 4 મહિલા બુટલેગરની મિલકતો પર બૂલડોઝર ફરી વળ્યુંચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’
આજે રાહુલ ગાંધી ફૂંકશે પ્રચારનું બ્યુગલ, કાલથી કેજરીવાલ- ભગવંત માનનો કેમ્પ, તા.31 માર્ચ આસપાસ મોદીનો મેગા શો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ગમે ત્યારે જાહેર…
View More ચૂંટણીઓ પહેલા ગુજરાત ઉપર નેતાઓનું ‘આક્રમણ’