યાદવનગરમાં 17 વર્ષની કિશોરીનું તાવથી મોત

કિશોરીને બે દિવસથી તાવ આવતો હતો કોઠારીયા રોડ પર આવેલ યાદવનગરમાં રહેતી 17 વર્ષીય માધવી મહેશભાઈ ડાંગરને બે દિવસ તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું.…

View More યાદવનગરમાં 17 વર્ષની કિશોરીનું તાવથી મોત

નિર્માણ પામી રહેલા જ્વેલર્સના શોરૂમમાંથી 40 હજારના વાયરની ચોરી

શહેરના કાલાવડ રોડ પર આવેલી સ્ટાન્ડર્ડ ચાર્ટર બેંક વાળી શેરીમાં ’કલા મંદિર’ નામના જ્વેલર્સના શો-રૂૂમનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામગીરી સુરતની રીગવેદ પી.એમ.સી. કંપની…

View More નિર્માણ પામી રહેલા જ્વેલર્સના શોરૂમમાંથી 40 હજારના વાયરની ચોરી

મુંબઇથી રાજકોટ મિત્રને ત્યાં આંટો મારવા આવેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ શહેરના રામનાથ પરા વિસ્તારમાં એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાનો…

View More મુંબઇથી રાજકોટ મિત્રને ત્યાં આંટો મારવા આવેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ

એઈમ્સના તબીબને આપઘાતની ફરજ પાડનાર પાંચ સાથી છાત્રનો જામીન ઉપર છૂટકારો

શહેરની ભાગોળે આવેલા જામનગર રોડ, ઘંટેશ્વર, 25 વારીયા પાસે 15 દિવસ પૂર્વે ટ્રેન હેઠળ પડતું મૂકી એમ્સના છાત્રને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં જેલ હવાલે રહેલા…

View More એઈમ્સના તબીબને આપઘાતની ફરજ પાડનાર પાંચ સાથી છાત્રનો જામીન ઉપર છૂટકારો

પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !

શહેરના ગોંડલ રોડ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વૈશાલીબા જાડેજાએ તેમના…

View More પતિને પરસ્ત્રી સાથે આડા સંબંધ; સુધરવાને બદલે પત્ની પર શંકા કરી, યોગમાં જાય ત્યારે પાછળ મિત્રને મોકલતો !

સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડી

સોશિયલ મીડિયા ફ્રેન્ડ સાથે સોદો મોંઘો પડયો, વોટસએપમાં ટ્રેડીંગ ટીપ્સના નામે યુવકને શિકાર બનાવ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ બનેલી એક યુવતીએ સોનામાં રોકાણ કરી ઊંચા…

View More સોનામાં રોકાણના નામે રૂા.1 કરોડની છેતરપિંડી

લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલો

શહેરના કાલાવડ રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય મીનાબેન સાગરભાઈ ગોહિલ પર ગત તારીખ 02/04/2026 ના રોજ મોડી રાત્રે જાનલેવા હુમલો થયો હોવાની…

View More લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રાત્રે ઘરમાં ઘુસી વૃધ્ધા પર છરીથી હુમલો

ટિકિટ માટે ધમપછાડા કરે તેની હકાલપટ્ટી: કમલમમાંથી સ્પષ્ટ આદેશ

તમામ બેઠકોમાં આંતરિક ગતિવિધિ પર રહેશે બાઝ નજર જૂથવાદ, સામાજિક સમીકરણો, ઉમેદવારની ક્લિન છબી ઉપર અપાશે વિશેષ ધ્યાન મારા અને તારા નહિ પરંતુ સારા ઉમેદવારને…

View More ટિકિટ માટે ધમપછાડા કરે તેની હકાલપટ્ટી: કમલમમાંથી સ્પષ્ટ આદેશ

ટંકારાના ભાજપા ધારાસભ્યની જીતને પડકારતી કોંગ્રેસના ઉમેદવારની પિટિશન ફગાવતી હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને મોટી રાહત આપી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતને પડકારતી કોંગ્રેસના વરિષ્ઠ…

View More ટંકારાના ભાજપા ધારાસભ્યની જીતને પડકારતી કોંગ્રેસના ઉમેદવારની પિટિશન ફગાવતી હાઇકોર્ટ

મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે રાજકોટ આવી રહ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આવતીકાલે રવિવારે સવારે…

View More મુખ્યમંત્રી આવતીકાલે રાજકોટમાં, શ્રીમદ્ રાજચંદ્રજીના કાર્યક્રમમાં હાજરી