ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણના નામે ચાલી રહેલી લુંટ અને કૌભાંડો સામે કોંગ્રેસે શરૂ કરેલી ‘છાત્ર ગુંજ’ ઝુંબેશના ભાગરૂપે આજે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા…
View More 88 પેપરલીક, 48 પરીક્ષા રદ છતાં સરકાર સંવેદનહિન: કોંગ્રેસgujarat news
વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામને લીધે અમુક ટ્રેનો રદ, કેટલીક ડાઈવર્ટ
પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગની સાતે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનિંગ કામ માટે નોન ઈન્ટરલોકિંગ (ગઈં) કામ કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કામ…
View More વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ કામને લીધે અમુક ટ્રેનો રદ, કેટલીક ડાઈવર્ટમાર્કેટિંગ યાર્ડમાં 1100થી વધુ વાહનોમાં જણસીની જંગી આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તા.23મી જુનના કૃષિ જણસીઓની જંગી આવક નોંધાઇ હતી. આજે 1100થી વધુ વાહનો દ્વારા ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મેથી,…
View More માર્કેટિંગ યાર્ડમાં 1100થી વધુ વાહનોમાં જણસીની જંગી આવકજંગલેશ્વર ડિમોલિશનના આક્રંદ વચ્ચે કાજુ કતરી સહિત 27 લાખની જિયાફત
મહાનગરપાલિકાના સ્ટાફનો ખાણી-પીણીનો અધધધ.. ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાતા નવો વિવાદ: બેઘર પરિવારો ચોધાર આસુએ રડતા હતા અને બાબુઓએ લાખોના ખર્ચે ખજૂર રોલ, ખમણ, સમોસા સહિતની…
View More જંગલેશ્વર ડિમોલિશનના આક્રંદ વચ્ચે કાજુ કતરી સહિત 27 લાખની જિયાફતજનેતાને બે કપાતર પુત્રોએ ઢીકા-પાટુનો માર માર્યો
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં ઇન્દિરાનગર પાસે રાણીમા રૂૂડીમા ચોકમાં રહેતા પ્રોઢા પુત્રવધુને બ્યુટી પાર્લરની દુકાન ચાલુ કરવવા માટે સગા સંબંધી પાસે રૂૂપિયા લેવા ગયા હતા જે…
View More જનેતાને બે કપાતર પુત્રોએ ઢીકા-પાટુનો માર માર્યોજસદણમાં પિતા-પુત્રીના રહસ્યમય મોત, હત્યાની આશંકા
32 વર્ષના યુવાન અને અઢી વર્ષની પુત્રીની લાશ અગાશીમાં 1000 લીટર પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર સપ્તાહ પૂર્વે ભાગેલી પત્નીના પ્રેમીએ પુત્રી પ્રેમની નિશાની હોવાનું…
View More જસદણમાં પિતા-પુત્રીના રહસ્યમય મોત, હત્યાની આશંકાકતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતા
સુરતનો સન્ની પટેલ અને દમણના બે યુવાનો સંપર્ક વિહોણા, 12 ભારતીયોના મોત અને 56 શ્રમિકો ગંભીર હોવાથી પરિવાર ચિંતામાં ભીમપોર ગામના એક યુવાન સહિત દક્ષિણ…
View More કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતાકોટડાસાંગાણીના નાનાવડિયા ગામે કાકીની છેડતી કરી ભત્રીજાએ 30 હજારની ખંડણી માંગી
કોટડાસાંગાણી તાલુકાના નાનાવડીયા ગામે કૌટુંબિક ભત્રીજા દ્વારા મહિલાની છેડતી કરી, ગાળો ભાંડી તેમજ પરિવાર પાસે રૂૂ. 30,000 ની ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી…
View More કોટડાસાંગાણીના નાનાવડિયા ગામે કાકીની છેડતી કરી ભત્રીજાએ 30 હજારની ખંડણી માંગીહાર્દિક પટેલ-અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો સામેના કેસ સરકારે પરત ખેંચી લીધા
2018માં સરદારની પ્રતિમાને ફુલહાર ચડાવવામાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો, જાહેર હિતમાં કેસ પાછો ખેંચાયો સુરતમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી…
View More હાર્દિક પટેલ-અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો સામેના કેસ સરકારે પરત ખેંચી લીધાસોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યા
દેવપરામાં જ્વેલર્સની દુકાનમાં સોની યુવક તેજસભાઈ સોનીએ એસિડ પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું રાત્રે મોત નીપજ્યું છે.પરિવારે જણાવ્યું હતું કે,સોનાનો હિસાબ વ્યાજમાં…
View More સોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યા