રાજકોટ કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં લાંબા સમયથી આધાર કાર્ડ માટેની કીટ ન હતી. લાંબા સમય બાદ હવે જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડની કામગીરી શરૂૂ…
View More કલેક્ટર કચેરી જનસેવા કેન્દ્રમાં હવે મળશે આધારકાર્ડની સુવિધાgujarat news
દિવ્યેશ સોલંકી આગામી ધારાસભાની ચૂંટણી લડશે
કોળી સમાજના નેતા પરસોત્તમ સોલંકીના પુત્રના જન્મદિવસ પૂર્વે જ જાહેરાતથી રાજકારણમાં ગરમાવો કોળી સમાજના કદાવર નેતા અને રાજ્ય સરકારમાં વર્ષોથી મંત્રી પદે રહેલા પરસોત્તમભાઇ…
View More દિવ્યેશ સોલંકી આગામી ધારાસભાની ચૂંટણી લડશેલોઠડા ગામની બે સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલીવરી કરતો 108નો સ્ટાફ
બાળકના ગળામાં ગર્ભનાળ વિંટાયેલી હોવા છતાં સુરક્ષિત જન્મ આપ્યો રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. માત્ર 24 કલાકના ગાળામાં…
View More લોઠડા ગામની બે સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલીવરી કરતો 108નો સ્ટાફરાજ્યની પ્રિ-સ્કૂલો 31મી સુધીમાં ઓનલાઈન નોંધણી ન કરાવે તો કડક કાર્યવાહીની ચેતવણી
રાજ્યમાં તમામ નવી અને જૂની નોંધણી વગર ચાલતી પ્રાઈવેટ પ્રિ-સ્કૂલો, નર્સરી અને બાલ વાટિકા સામે શિક્ષણ વિભાગે એક મહત્વનો આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગના આદેશાનુસાર…
View More રાજ્યની પ્રિ-સ્કૂલો 31મી સુધીમાં ઓનલાઈન નોંધણી ન કરાવે તો કડક કાર્યવાહીની ચેતવણીનર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઇમાં પણ સપાટી 308 ફૂટને પાર
ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે રાજ્યની જળરાશિમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અને દક્ષિણ ગુજરાતના…
View More નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો, ઉકાઇમાં પણ સપાટી 308 ફૂટને પારઅનેક લોકોની હાજરીમાં સિંહે અડધો કલાક માલધારીને દબોચી રાખ્યો
હાકલા પડકારા-પથ્થરમારા વચ્ચે યુવાન તરફડતો રહ્યો: પાલિતાણાના ગરજીયા ગામની કંપાવનારી ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામે આજે 6 જુલાઈના રોજ સવારે સિંહે એક માલધારી…
View More અનેક લોકોની હાજરીમાં સિંહે અડધો કલાક માલધારીને દબોચી રાખ્યોમાળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા
માળિયા (મી.) પંથકમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે મેગા કોમ્બિંગમાં એક ઘરમાંથી તમંચો, 23 કાર્ટીઝ અને છરી સહિતના હથિયારો…
View More માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યામોરબી જિલ્લામાં અંતે ટાઢક કરાવતા મેઘરાજા, મોડીરાત્રે વરસાદનું આગમન
મોરબી જીલ્લામાં આખો જુન મહિનો કોરો રહેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા અન્ય સેન્ટરોમાં થઇ રહેલા…
View More મોરબી જિલ્લામાં અંતે ટાઢક કરાવતા મેઘરાજા, મોડીરાત્રે વરસાદનું આગમનજેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુ
જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સુરક્ષા સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર પંથકમાં રહેતા એક…
View More જેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુહૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં સેનેટરી ઈન્સ્પેકટર-કારખાનેદારનું હાર્ટ ફેઈલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે વધુ બે બનાવમાં રાજકોટમાં મનપાના સેનેટરી ઈન્સ્પેકટર…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં સેનેટરી ઈન્સ્પેકટર-કારખાનેદારનું હાર્ટ ફેઈલ