મોરબીના જેતપર ગામે વીજલાઈનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જમીન, હિત અને અધિકારોની રક્ષા માટે શરૂૂ કરવામાં આવેલું ઐતિહાસિક આમરણાંત ઉપવાસ આંદોલન અંતે પૂર્ણ થવા…
View More જેતપર ખેડૂત આંદોલનનો અંત, સાંજે પારણા બાદ પાર્ટ-3ની જાહેરાતgujarat news
સૌરાષ્ટ્રમાં મોસમનો 23 ટકા વરસાદ પડી ગયો, કચ્છ હજુ કોરૂ
24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ, સાત તાલુકામાં 5થી 11 ઇંચ, 26 તાલુકામાં 2થી 4 ઇંચ પાણી પડયું સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ચોમાસુ જામી ગયુ છે અને…
View More સૌરાષ્ટ્રમાં મોસમનો 23 ટકા વરસાદ પડી ગયો, કચ્છ હજુ કોરૂમાળિયા નેશનલ હાઈવે પર બે ટ્રક અથડાતા ચાલકનું મોત
માળિયા નેશનલ હાઈવે પર આગળ જતા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી…
View More માળિયા નેશનલ હાઈવે પર બે ટ્રક અથડાતા ચાલકનું મોતમૂળીના નાડધરી ગામે યુવાનનો બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત
મુળીના નાડધરી ગામે રહેતા યુવાને બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More મૂળીના નાડધરી ગામે યુવાનનો બીમારીથી કંટાળી એસીડ પી આપઘાતસાવરકુંડલાના આંબરડીમાં દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત
સાવરકુંડલાના આંબરડી ગામે દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ડખ્ખો થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More સાવરકુંડલાના આંબરડીમાં દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતકોટડાસાંગાણીના ભાડવા ગામે વૃધ્ધાને શ્ર્વાને બચકા ભર્યા
લોહી-લુહાણ હાલતમાં વૃધ્ધાને સારવારમાં ખસેડાયા; અન્ય પાંચેક વ્યક્તિને કૂતરૂ કરડયાનું વૃધ્ધાનું કથન કોટડાસાંગાણીના ભાડવા ગામે શ્ર્વાને આતંક મચાવ્યો હોય તેમ પાંચથી છ જેટલા લોકોને બચકા…
View More કોટડાસાંગાણીના ભાડવા ગામે વૃધ્ધાને શ્ર્વાને બચકા ભર્યાદ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોની ટોળકીએ પૂર્વયોજિત કાવતરું રચી, અને યેનકેન પ્રકારે સરકાર સાથે જીએસટીની ચોરી કરી અને વિશ્વાસઘાત કરવા…
View More દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યુંરાજ્યના 14 ડેમ 70થી 100 ટકા ભરાયા, 5 ડેમ હાઇએલર્ટ પર
નર્મદા ડેમની સપાટી 64.23% એ પહોંચી, 6 સ્ટેંટ હાઇવે સહિત 95 રસ્તાઓ બંધ રાજ્યમાં 17.26% વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 23.33, કચ્છ હજૂ કોરૂધાકડ ચાલુ વર્ષમાં…
View More રાજ્યના 14 ડેમ 70થી 100 ટકા ભરાયા, 5 ડેમ હાઇએલર્ટ પરજામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ બત્તી જુના રેલવે સ્ટેશન પાસે આવેલી જોખમી અને જર્જરિત ગીતાલોજ બિલ્ડિંગને રવિવારે ભારે મશીનરીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં…
View More જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારના અતિ જર્જરિત ગીતા લોજ બિલ્ડિંગનું ડિમોલિશનજામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો
જામનગર શહેરના નાનકપુરી મેઇન રોડ પર ગુરુ નાનક મંદિર પાસે આવેલી સુરેશ હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.…
View More જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો