ટ્રકને ઓવરટેક કરવા જતી વેળાએ રેલિંગમાં કાર ભટકાતા ભરૂચ નજીક અકસ્માત સર્જાયો મુળ કચ્છ નખત્રાણા તાલુકાના વેસલપર ગામના વતની અરવિંદ શામજી પટેલ તેમજ તેમના ભાઇ…
View More કચ્છનો પરિવાર વતનમાં મામેરું પતાવી મુંબઇ મતદાન કરવા નીકળ્યો ને અકસ્માત, માતા-પુત્રનાં કરુણ મોતgujarat news
આર્થિક ભીંસ વધુ એક માનવ જિંદગી ભરખી ગઇ; જૂના ટાયરના ધંધાર્થીનો આપઘાત
મહામંદીને કારણે સર્જાયેલી આર્થિક ભીંસના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે. ત્યારે રાજકોટમાં વધુ એક માનવ જિંદગીને આર્થિક ભીંસ ભરખી ગઈ છે. જેમાં જુના ટાયરના…
View More આર્થિક ભીંસ વધુ એક માનવ જિંદગી ભરખી ગઇ; જૂના ટાયરના ધંધાર્થીનો આપઘાતબોર્ડની પરીક્ષામાં ફરજ નહીં બજાવવા બહાના શોધતા અધિકારીઓને જલસા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2025માન ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જેમાં અધિકારીઓને ફરજ સોંપવામાં આવતી હોય છે જયારે બોર્ડમાં…
View More બોર્ડની પરીક્ષામાં ફરજ નહીં બજાવવા બહાના શોધતા અધિકારીઓને જલસાપડધરી પાસે ટાયરના કારખાનામાં ભીષણ આગ
આગને કાબૂમાં લેવા રાજકોટ-જામનગર-ગોંડલ-પડધરી અને મોરબીના ફાયર ફાઈટરો કામે લાગ્યા, કલાકોથી ભયાનક જ્વાળાઓના લબકારા પડધરી નજીક આવેલા ટાયરના કારખાનામાં ગઈકાલે રાત્રે ભીષણ આગ ભભુકી ઉઠતા…
View More પડધરી પાસે ટાયરના કારખાનામાં ભીષણ આગયુનિવર્સિટી-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત કરવા સૂચના
રાજ્ય પોલીસવડાએ તમામ સરકારી-ખાનગી યુનિવર્સિટીઓને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓ-કર્મચારીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરવા અપીલ ગુજરાતમાં હેલ્મેટના અમલ અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યા બાદ રાજયના પોલીસ તંત્રએ…
View More યુનિવર્સિટી-કોલેજોમાં હેલ્મેટ ફરજિયાત કરવા સૂચનાસલાયામાંથી ગુમ પૂજારીનો ખંભાળિયામાંથી મૃતદેહ મળ્યો
તેલી નદીના પુલ નીચેથી મળી લાશ: માનસિક અસ્વસ્થ હોવાનું આવ્યું બહારખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા એક મંદિરના પૂજારી આશરે પાંચેક દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ…
View More સલાયામાંથી ગુમ પૂજારીનો ખંભાળિયામાંથી મૃતદેહ મળ્યોમોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરી
મોરબીમાં ચોરી લુંટ જેવી ઘટનાઓ અવર નવર બનતી જોવા મળી રહી છે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ…
View More મોરબીમાં ઓફિસમાંથી સાત લાખ રોકડની ચોરીખંભાળિયા પાસે અકસ્માતમાં દંપતી ખંડિત પત્નીનું મોત, પતિ અને પુત્રીને ઈજા
દ્વારકા હાઈવે ઉપર ક્રેટા અને વેગનઆર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પરિવારના સભ્યો ઘવાયા હતા.આ કરુણ બનાવની વિગત એવી છે…
View More ખંભાળિયા પાસે અકસ્માતમાં દંપતી ખંડિત પત્નીનું મોત, પતિ અને પુત્રીને ઈજાબોગસ તબીબોને રોકવા દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ જરૂરી
ગુજરાતમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ઝોલાછાપ તબીબો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં…
View More બોગસ તબીબોને રોકવા દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ જરૂરીમાળિયા પાસે ટ્રકચાલકે અચાનક વળાંક લેતા બે સગીરને ઉલાળ્યા, એકનું મોત
બંન્ને તરુણ બાઇકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા ત્યારે બની ઘટના માળીયા મિયાણા શહેરના રાખોડીયા વાંઢ વિસ્તારમાં રહેતા બે સગીર બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે મોરબી માળીયા…
View More માળિયા પાસે ટ્રકચાલકે અચાનક વળાંક લેતા બે સગીરને ઉલાળ્યા, એકનું મોત