અજાણ્યા શખ્સો હત્યા નીપજાવી નાસી છૂટયા ઊના શહેર નાં અંજાર રોડ ઉપર આવેલ નદી નાં કાંઠા પાસે અંજાર ગામનાં યુવાન ની કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો…
View More ઉનામાં રેંકડી ચલાવી પેટીયું રળતા યુવાનની પથ્થરના ઘા ઝીંકી હત્યાgujarat news
એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી સ્થિત કોમન પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી ને સંડાસ-બાથરૂૂમ, શેડ સહિત નું બાંધકામ કરી લઇ ને પાંચ કરોડ થી…
View More એડવોકેટની હત્યામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઇ વિરુદ્ધ વધુ એક ફરિયાદદરેડ જીઆઇડીસીમાં 3.55 લાખની ચોરીમાં વેપારીના સગા સહિત ત્રણ ઝડપાયા
ડીવીઆર, વાયર સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબજે કરાયો જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાના માંથી બે દિવસ પહેલાં રાત્રે પિત્તળ ના તૈયાર માલ સામાન…
View More દરેડ જીઆઇડીસીમાં 3.55 લાખની ચોરીમાં વેપારીના સગા સહિત ત્રણ ઝડપાયાબર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યો
હંગામી પોલીસ ચોકી ઊભી કરવા ઓટલો તોડી પડાયો: 12 રેંકડી કબજે કરાઇ જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા…
View More બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યોવડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામ
વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. આ…
View More વડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામસોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી
રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા ગ્રાહકે પોતે ફોન…
View More સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીઅમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશ
અમરેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે નેશનલ હ્યુમન 2ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ જરૂૂરી માહિતી અને રિપોર્ટ…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાત
આધુનીક જમાનામા હવે જુગાર પણ ઓનલાઇન રમાઇ રહયા છે. અગાઉ ઓનલાઇન જુગારને કારણે ઘણા પરીવારો બર્બાદ થઇ ગયા હોવાના બનાવ સામે આવ્યા હતા. થોડા મહીના…
View More ચિત્રકૂટધામમાં ઓનલાઇન સટ્ટામાં હારી જતાં જામકંડોરણાના યુવાનનો આપઘાતરાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશે
રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે.જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના…
View More રાજકોટ જિલ્લામાં પાંચ પાલિકા અને સાત પંચાયતની પેટા ચૂંટણી યોજાશેયુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્ટેટ રેટિંગ આપવાની પ્રક્રિયા હવે ભૂતકાળ બની જશે
રાજયની યુનિવર્સિટી અને કોલેજો રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરે તે માટે વર્ષ 2017-18માં ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક શરૂૂ કરવામાં આવ્યું છે. હવે અચાનક સ્ટેટ…
View More યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્ટેટ રેટિંગ આપવાની પ્રક્રિયા હવે ભૂતકાળ બની જશે