મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આજે આ બંને પાલિકાની બેઠકો માટે ભાજપ…
View More હળવદ અને વાંકાનેર પાલિકાની ટિકિટ માટે ભાજપના 207 દાવેદારોની રજૂઆતgujarat news
અમરેલી લેટરકાંડના ભાજપના ત્રણેય નેતાઓને જામીન, અંતે જેલમાંથી મુક્તિ
અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે. લેટરકાંડનાં આરોપીઓને જેલ મુક્તિ મળી છે. અમરેલી સબ જેલમાંથી બહાર આવીને નભારત માતાકી જય, નવંદે માતરમના નાદ…
View More અમરેલી લેટરકાંડના ભાજપના ત્રણેય નેતાઓને જામીન, અંતે જેલમાંથી મુક્તિબજાર ભાવો કરતા નવા જંત્રી દર હજુ નીચા: વેલ્યુઅર્સનો રિપોર્ટ
સૂચિત નવા જંત્રી દરો બજારભાવો કરતા 23થી 46 ટકા નીચા હોવાનો ઇન્સ્ટિટયૂટ ઓફ વેલ્યુઅર્સ અને ધ વેલ્યુઅર્સ લીગનો દાવો, શહેરના 97 મુખ્ય પ્રોજેકટના સરવે કર્યા…
View More બજાર ભાવો કરતા નવા જંત્રી દર હજુ નીચા: વેલ્યુઅર્સનો રિપોર્ટકચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્ત
કચ્છના મુન્દ્રામાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના બની છે. મુન્દ્રામાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના લીધે રહેણાક મકાનમાં મકાનમાં અગ્ગ લાગી…
View More કચ્છના મુન્દ્રામાં મોટી દુર્ઘટના: ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, પિતા-પુત્રીનું મોત, પત્ની ઇજાગ્રસ્તમહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યા
રાજકોટ ચુનારવાડ ચોકમાં ભાભીની ડિલિવરી માટે 25 હજાર લઇને જતા યુવક પાસેથી બે શખ્સોએ 23 હજાર લૂંટી લીધા: બંન્ને શખ્સોને ઝડપી લીધા નકલી પોલીસ બની…
View More મહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યાનકલી સાયબર ક્રાઇમે 10 લાખ ફોલોઅર્સના મીડીયા એકસેસ લઇ લીધા
કોલ્ડપ્લે જોવા માટે મધ્ય પ્રદેશથી ગુજરાત આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મોટો કાંડ થઈ ગયો હતો. આ યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો ત્યારે કરજણ…
View More નકલી સાયબર ક્રાઇમે 10 લાખ ફોલોઅર્સના મીડીયા એકસેસ લઇ લીધામવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડા
રાજયભરમાં જીએસટી વિભાગ સતત સક્રીય થયો છે અને વિવિધ એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી પાનમસાલાના વેપારીઓ પર દરોડા પાડવામાં…
View More મવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડામાલધારી ફાટક પાસે ટેમ્પો અડફેટે બાઇકચાલક કારખાનેદારનું મોત
શહેરમા મવડી વિસ્તારમા રહેતા કારખાનેદાર પોતાના મિત્રના કારખાને મળવા માટે ગયા હતા મળીને પરત ફરી રહયા હતા ત્યારે માલધારી ફાટક પાસે ટેમ્પો ચાલકે કારખાનેદારના બાઇકને…
View More માલધારી ફાટક પાસે ટેમ્પો અડફેટે બાઇકચાલક કારખાનેદારનું મોતસિગ્નલ બંધ હોવા છતાં રિક્ષાચાલક નીકળવા ગયો, સિટી બસનો મિરર તૂટ્યો, પૈસા માગતાં ચાલકને માર્યો
મક્કમ ચોક પાસે બનાવ; બસના ચાલકે ફરિયાદ નોંધાવી: ત્રણ શખ્સોને પોલીસે પકડ્યા ગોંડલ રોડ મક્કમ ચોકમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોઇ સીટી બસના ચાલકે બસ ઉભી…
View More સિગ્નલ બંધ હોવા છતાં રિક્ષાચાલક નીકળવા ગયો, સિટી બસનો મિરર તૂટ્યો, પૈસા માગતાં ચાલકને માર્યોભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજયની…
View More ભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક