કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે સોમવારે રાત્રિના સમયે નિંદ્રાધીન એક આહીર વૃદ્ધાના ગળા તથા મોઢાના ભાગે બે અજાણ્યા શખ્સોએ બળ પ્રયોગ કરી અને તેણીએ કાનમાં પહેરેલા…
View More કલ્યાણપુરના ખીરસરા ગામે નિંદ્રાધીન વૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલાની લૂંટgujarat news
વાવ વિધાનસભા પેટા ચૂંટણી: બે કલાકમાં 14.25% વોટિંગ, મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગી
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાકમાં…
View More વાવ વિધાનસભા પેટા ચૂંટણી: બે કલાકમાં 14.25% વોટિંગ, મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઈનો લાગીઅંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી છે. મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી. આ ઘટનાને લઇને પેસેન્જરોને ઉતારી…
View More અંકલેશ્વરથી ભરૂચ આવતી મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ, સળગતા ડબ્બામાંથી પેસેન્જરોને અધવચ્ચે ઉતાર્યાદ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રૂક્ષ્મણીજી મંદિરનું શિલ્પ સ્થાપત્ય જાળવણીના અભાવે જીર્ણ હાલતમાં
ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે
હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોત
ગુલાબ પાર્કમાં દીકરીના ઘરે આવેલી માતા, શાપરમાં કારખાનામાં કામ કરતા આધેડ સહિત ચારેય બેભાન હાલતામં ઢળી પડ્યા બાદ દમ તોડ્યો હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: વધુ 4નાં મોતઆધેડનો કમળપૂજાનો પ્રયાસ
ગોંડલનાં ભોજપરામાં ચંદ્રમૌલેશ્ર્વર મંદિરે શિવલિંગ સામે બેસી પોતાનું જ ગળું કાપ્યું, ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા રાજકોટ જિલ્લાના ગોંડલમાં અંધશ્રધ્ધામાં અંધ એક આધેડે ચંદ્રમૌલેશ્વર…
View More આધેડનો કમળપૂજાનો પ્રયાસ1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી
ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટની દરખાસ્ત નેહલ શુકલની ગેરહાજરીમાં સંકલનની બેઠકમાં મંજૂર કરી નાખતા બબાલ આંકડા સાથે વાંધા ઉઠાવી નેહલે સવાલો ઊભા કર્યા પણ પરિણામ શૂન્ય કોર્પોરેશનના…
View More 1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટીગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
ફૂડ વિભાગનું 37 એકમોમાં ચેકિંગ, 11 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “ગૌષીયા કેટરર્સ”…
View More ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશસહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય
“સંસ્કાર” પરિવાર તેમજ પેનલના કો-ઓર્ડિનેટર વિબોધ દોશીએ આજની હાઈકોર્ટની કાર્યવાહી બાદ આગામી તા.14 ના સુનાવણી થશે તેમ જણાવ્યું છે. ડયુઅલ મેમ્મબરશીપ એટલે કે રાજકોટ નાગરિક…
View More સહકાર પેનલના 10 ઉમેદવારની ડબલ મેમ્બરશિપ છતાં ફોર્મ માન્ય