બેલેટ તથા કંટ્રોલ યુનિટ અને VVPAT કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે જનરલ ઓબ્ઝર્વર હીરાલાલ, પ્રાંત અને…
View More વિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયુંgujarat news
અમદાવાદ-કચ્છ હાઈવે પર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત, 19ને ઈજા
બસ માતાના મઢથી અમદાવાદ જતી હતી સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા ગત…
View More અમદાવાદ-કચ્છ હાઈવે પર એસટી બસ ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત, 19ને ઈજાખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડ
ખંભાળિયા – જામનગર હાઈવે પર પત્રથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામના પાટિયા પાસેથી ગત તારીખ 27 મે 2023 ના રોજ જામનગરનો રહીશ મોહસીન ઉર્ફે…
View More ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડPM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, અંજલિ રૂપાણીને મળી સાંત્વના આપી
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 અકસ્માતનું ભોગ બન્યું હતું. આ વિમાન ગુરુવારે એટલે ગઈ કાલે અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક…
View More PM મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલો અને મૃતકોના પરિજનો સાથે કરી મુલાકાત, અંજલિ રૂપાણીને મળી સાંત્વના આપીદરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસ
એક્ટિવ કેસ 56, કુલ આંકડો 133એ પહોંચ્યો, 77 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ શહેરના દરેક વોર્ડમાં આવેલ કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગ્યું છે. જેના લીધે આજે…
View More દરેક વોર્ડમાં કોરોના ફેલાયો, નવા 9 પોઝિટિવ કેસમિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાધો
વાંકાનેરમાં મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત…
View More મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાધોવિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં, નેતાઓની ફોજ ઉતારી
મુખ્યમંત્રી-પાટીલ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ત્રણ દિવસનો મુકામ, સંતો-આગેવાનો સાથે બેઠક યોજી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે…
View More વિસાવદર જીતવા ભાજપ ફુલ એક્શનમાં, નેતાઓની ફોજ ઉતારીઢેબર રોડ પર ચાલુ સ્કૂટરે એટેક આવી જતાં કોન્ટ્રાક્ટર પ્રૈાઢનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક પ્રૌઢનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હતુ. કોઠારીયા રોડ પર રહેતા કોન્ટ્રાક્ટર પૌઢ સ્કૂટર…
View More ઢેબર રોડ પર ચાલુ સ્કૂટરે એટેક આવી જતાં કોન્ટ્રાક્ટર પ્રૈાઢનું મોતસુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડ
સુરતમાં દારુ-ડ્રગ્સની રેવ પાર્ટી પર વિજિલન્સે દરોડા પાડયા હોવાની વાત સામે આવી છે, એરપોર્ટની સામે આવેલા આશીર્વાદ ફાર્મમાં રેડ કરવામાં આવી છે જેમાં પોલીસને…
View More સુરતમાં દારૂ-ડ્રગ્સની રેવ પાર્ટીમાં SMC ત્રાટકી, ચાર મહિલા સહિત 7ની ધરપકડGSTના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિ
ગુજરાતમાં સાત-સાત વર્ષથી અપીલના કેસોના હિયરિંગ બંધ, સરકારના કમાઉ દીકરા જેવા હજારો વેપારીઓ હેરાન-પરેશાન, ટ્રિબ્યુનલના પણ ઠેકાણા ન હોવાથી અપીલ અધિકારીઓની લાચારી જપ્તીના…
View More GSTના અમલના 8 વર્ષ બાદ પણ અંધાધૂંધી જેવી સ્થિતિ