ચાલુ વરસાદે હેલ્મેટ ડ્રાઈવ, અડધા દી’માં 2571 દંડાયા

પોલીસ અને ટુ વ્હિલર વાહનચાલકો વચ્ચે ઠેર ઠેર બબાલ, ‘હેલ્મેટ નહીં જ પહેરીએ’નો બગાવતી સૂર સવારથી 48 પોઈન્ટ ઉપર પોલીસ ડંડા લઈને ગોઠવાઈ ગઈ, બપોરે…

View More ચાલુ વરસાદે હેલ્મેટ ડ્રાઈવ, અડધા દી’માં 2571 દંડાયા

જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો

જૂનાગઢ-દ્વારકા રૂૂટની એસટી બસમાં પેસેન્જર દારૂૂ ભરેલો મૂકી ભાગી જતા પોલીસે 21 બોટલ દારૂૂ લઈ તપાસ હાથ ધરી હતી. શનિવારે રાત્રે 8:30 વાગ્યે જીજે 18…

View More જૂનાગઢ-દ્વારકા એસ.ટી.માં પેસેન્જર દારૂ ભરેલો થેલો મૂકી ભાગી ગયો

ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે

ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને એમએસપી 1600 રૂૂપિયાથી નીચા ભાવો મળે છે મનરેગામાં 100 દિવસની રોજગારીને બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે ખેત મજૂરોને…

View More ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે

રાજકોટમાં સવારથી વરસાદ વચ્ચે હેલ્મેટ ડ્રાઈવ શરૂ

48થી વધુ પોઈન્ટ ઉપર ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચેકિંગ માટે રસ્તા ઉપર ઉતર્યો: ફરજિયાત હેલ્મેટનો અમલ કરાવવા જતા ક્યાંક ઘર્ષણ હાઇકોર્ટના નિર્દેશ બાદ…

View More રાજકોટમાં સવારથી વરસાદ વચ્ચે હેલ્મેટ ડ્રાઈવ શરૂ

ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઇકો કારમાં સીટને નીચે ચોરખાનું બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર પંથકમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટુકડીએ પકડી…

View More ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો

જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગર નજીક બેડી વિસ્તારમાં હુસેની ચોકમાં રહેતા અને માછીમારી કરતા આદમ અબ્દુલ જામ નામના 48 વર્ષના માછીમાર યુવાને પોતાના ઉપર છરી વડે હુમલો કરી ઇજા…

View More જામનગરના બેડી વિસ્તારમાં યુવાન પર છરી વડે હુમલો

જામનગરના સચાણા ગામે વીજ શોકથી ખેડૂતનું મોત

જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સબીર જાનમામદ લાખા નામના 45 વર્ષના યુવાનને પોતાની વાડી પાસે ઇલેક્ટ્રીક વાયરમાંથી વિજ આંચકો લાગતાં તેનું…

View More જામનગરના સચાણા ગામે વીજ શોકથી ખેડૂતનું મોત

જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને એસીડ ગટગટાવ્યું

જામનગરમાં તિરૂૂપતિ પાર્ક સોસાયટી શેરી નંબર -7 માં રહેતા લલિત ચંદ્રકાંતભાઈ સુરાણી નામના 28 વર્ષના વાણંદ યુવાને બે દિવસ પહેલાં એસિડ પી લઈ આપઘાત નો…

View More જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને એસીડ ગટગટાવ્યું

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘસવારી, વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ વરસ્યો

જામનગર જિલ્લામાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને સતત 3 દિવસથી ધીંગી મેઘ સવારી જોવા મળી રહી છે. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાનો રાઉન્ડ…

View More જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘસવારી, વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથી

સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024 માં જે કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમરેલી જિલ્લા ના ઘણા ગામડાઓમાં પાક નુકશાની થઈ હતી. આ બાબતની અનેક રજુવાતો થઇ…

View More અમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથી