જુનાગઢ બે યુવાનોએ એક મૃત શ્વાનને બાઈક પાછળ બાંધીને બે કિલોમીટર સુધી ઢસડ્યું હતું. જેનાથી પશુપ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે. જુનાગઢ શહેરમાં માનવતાને શરમાવે તેવી…
View More જૂનાગઢમાં મૃત શ્ર્વાનને બાઇક પાછળ બાંધી બે કિલોમીટર સુધી ઢસડ્યુંgujarat news
મોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલ
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ગેરકાયદે બાંધકામ, ફાયર એનઓસી સહિતના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે અને નિયમોનો ભંગ કરનાર કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવી રહયા છે…
View More મોરબીમાં 168 દુકાનો ધરાવતું મીડવે એમ્પાયર કોમર્શિયલ બિલ્ડિંગ સિલઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતી યોજાઇ
શ્રી1ા શતાબ્દી મહોત્સવની પુર્ણાહૂતિ પ્રસંગે ભાદરવી પૂનમની સૌરાષ્ટ્રભરમાં ઉજવણી: સૌરાષ્ટ્રભરનાં 30 જેટલા સંઘના પદયાત્રિકોનું ઉમિયાધામ પ્રમુખ-હોદ્દેદારો દ્વારા સ્વાગત કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી…
View More ઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રભરમાં મહાકળશ પૂજન, મહારાસ અને મહાઆરતી યોજાઇબગસરાના માવજીંજવા ગામમાં PGVCLનું ચેકિંગ, દોઢ લાખનો દંડ ફટકાર્યો
મેન્ટેનન્સ કરવાને બદલે ચેકિંગથી ગ્રામજનોમાં રોષ બગસરા તાલુકાના માવજીંજવા ગામે પીજીવીસીએલની ટીમ વહેલી સવારે ચેકિંગ માટે પહોંચી હતી ગ્રામજનોએ મેન્ટેનન્સ કરવાને બદલે ચેકિંગ માટે આવી…
View More બગસરાના માવજીંજવા ગામમાં PGVCLનું ચેકિંગ, દોઢ લાખનો દંડ ફટકાર્યોભાટિયા ગામે બે સ્થળોએ જુગાર દરોડામાં 10 મહિલાઓ ઝડપાઈ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે એક મંદિર પાસેથી પોલીસે ગત સાંજે જુગાર દરોડાની કાર્યવાહીમાં ચાર્મીબેન અશોકભાઈ ગોકાણી, બંસીબેન કિરીટભાઈ ગોકાણી, ભાવનાબેન મહેન્દ્રભાઈ દાવડા અને ઉર્વીબેન કુનાલભાઈ…
View More ભાટિયા ગામે બે સ્થળોએ જુગાર દરોડામાં 10 મહિલાઓ ઝડપાઈજામનગર જિલ્લા પોલીસ દ્વારા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્ત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવ
શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 1571 શખ્સોના ‘ખબર અંતર’ પુછયા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જિલ્લામાં ગુનેગારો ઉપર અંકુશ રાખવા માટે પ્રતિદિન…
View More જામનગર જિલ્લા પોલીસ દ્વારા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા તત્ત્વો સામે સ્પેશિયલ ડ્રાઇવજામજોધપુરના ધ્રાફા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતી પૂજાબેન નિશાલભાઈ ઉર્ફે રાહુલભાઈ રામજીભાઈ સીતાપરા નામની 28 વર્ષની પરણીતાએ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર…
View More જામજોધપુરના ધ્રાફા ગામે પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાતઅમરેલી જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવેના નિર્માણમાં બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદ
અમુક ઈંચ વરસાદમાં જ રાજ્યભરના રોડ પર ખાડાથી લઈને રસ્તો ધોવાઇ જવા સુધીના સમાચાર હવે કોઈ નવી વાત નથી રહી. આ રસ્તા પર પડતા ભૂવાના…
View More અમરેલી જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવેના નિર્માણમાં બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદરાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર-બિલ્ડિંગના રિનોવેશન માટે કરાયેલ 70 લાખના ખર્ચ સામે સવાલો
સાત માળની સફાઇ પાછળ 12 લાખ, કૌભાંડની શંકા વ્યકત કરતા કોંગ્રેસના સભ્ય રાજકોટ જિલ્લા પંચાયત કેચરીનું હંગામી ધોરણે કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવા માટે કરાયેલ જરૂરી…
View More રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર-બિલ્ડિંગના રિનોવેશન માટે કરાયેલ 70 લાખના ખર્ચ સામે સવાલોગંભીર ગુનાના આરોપી દેવાયતને ગળે મળીને પોલીસના ગલગલિયા
મધરાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડની સ્ટારની માફક એન્ટ્રી, સ્ટાફ ‘ડયૂટી’ ભૂલી બાથે વળગ્યો લોકસાહિત્યકાર દેવાયત ખવડના ખૂની હુમલા-લુંટ સહીતના ગુનાઓમાં ગઇકાલે જામીન રદ થયા…
View More ગંભીર ગુનાના આરોપી દેવાયતને ગળે મળીને પોલીસના ગલગલિયા