દેવાયત ખવડના જામીન મંજૂર, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં પ્રવેશબંધી

સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને સહિતના સાત આરોપીના વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. સાતેય આરોપીઓને અમદાવાદ અને સુરેન્દ્રનગર…

View More દેવાયત ખવડના જામીન મંજૂર, અમદાવાદ-સુરેન્દ્રનગરમાં પ્રવેશબંધી

જામનગરના ગરબા સ્થળોની મુલાકાત લેતા એસ.પી.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આગામી 22 તારીખથી નવરાત્રી મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તમામ નવરાત્રી મહોત્સવ ના મહત્વના સ્થળો, કે જે જગ્યાએ…

View More જામનગરના ગરબા સ્થળોની મુલાકાત લેતા એસ.પી.

જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા.22 લાખના સોનાની તસ્કરી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા અને મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખતા એક બુઝુર્ગ કે, જેઓ દ્વારા ગઈકાલે મેઘપર…

View More જામનગરના મેઘપર ગામમાં કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રૂા.22 લાખના સોનાની તસ્કરી

શેઢા પાડોશી પર હુમલાના કેસમાં ત્રણને ત્રણ વર્ષની સજા

લાલપુરના ભણગોર ગામમાં શેઢા પાડોશી ઓ દ્વાર હુમલો કરવા ન કેસમાં હુમલાખોર એક પરીવારના ત્રણ સભ્યોને ત્રણ વર્ષની સજાનો હુકમ થયો છે. ગત તા.3-10-2017 ના…

View More શેઢા પાડોશી પર હુમલાના કેસમાં ત્રણને ત્રણ વર્ષની સજા

ટંકારાના મિતાણા નજીક ડિવાઇડર કૂદેલી કાર અન્ય કાર સાથે અથડાતા એકનું મોત

રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે…

View More ટંકારાના મિતાણા નજીક ડિવાઇડર કૂદેલી કાર અન્ય કાર સાથે અથડાતા એકનું મોત

લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

દારૂની 13872 બોટલ અને 9336 બિયરના ટીન જપ્ત: ક્ધટેનરમાં કપડાની આડમાં દારૂ છૂપાવ્યો હતો દારૂનો જથ્થો જોધપુરથી લીંબડી આવવાનો હતો, ચાલકની ધરપકડ લીંબડી અમદાવાદ હાઈવે…

View More લીંબડી હાઇવે પરથી 75 લાખનો દારૂ ભરેલું ક્ધટેનર ઝડપાયું

અમેરિકામાં ગુજરાતી મહિલા કિરણ પટેલની ગોળી ધરબી હત્યા

લૂંટના ઇરાદાની આશંકા, ફૂડ માર્ટ અને ગેસ સ્ટેશન ચલાવતા હતા અમેરિકાના સાઉથ કેરોલાઈના યુનિયન કાઉન્ટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાતી મહિલા કિરણ…

View More અમેરિકામાં ગુજરાતી મહિલા કિરણ પટેલની ગોળી ધરબી હત્યા

20 રૂપિયામાં માત્ર 6 પાણીપુરી? મહિલાએ રોડ ઉપર ધમાલ મચાવી

વડોદરામાં એક મહિલા 20 રૂૂપિયાની પાણી પૂરી ખાવા માટે ભૈયાની લારી પર ગઈ પરંતુ એને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે પાણીપુરી વાળાએ 20 રૂૂપિયાની માત્ર 6…

View More 20 રૂપિયામાં માત્ર 6 પાણીપુરી? મહિલાએ રોડ ઉપર ધમાલ મચાવી

ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર

ગીર ગઢડા તાલુકાના નીતલી ગામમાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. રામજી શેલડિયા નામના આધેડ પોતાની વાડીમાં મગફળીના પાકનું રખોપું કરવા…

View More ગીરગઢડાના નીતલી ગામે આધેડની હત્યા, મૃતદેહ સ્વિકારવાનો પરિવારનો ઇનકાર

ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી

આરોપીએ પિંગલેશ્ર્વર મહાદેવ ખાતે મહંત હોવાની ઓળખ આપી હતી, સકંજામાં લેેવા કવાયત ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે કહી ઠગે તમામ ધન ડબલ થયાની લાલચ…

View More ભચાઉના ખેડૂતને ‘તમારા ખેતરમાં લક્ષ્મીજીનો વાસ છે’ કહી રૂપિયા 52.20 લાખની તફડંચી