ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે નુકસાની: જણસીનો સોથ વળ્યો સલાયા તથા આજુબાજુના ગામોમાં આજે બપોરે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા વાતાવરણમાં ભારે…
View More સલાયામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડકgujarat news
મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ ધમધમ્યા, જણસીની આવકમાં કમોસમી વરસાદ વિલન
દિવાળી પર્વ નિમિતે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન રહ્યું હતું અને મીની વેકેશન બાદ આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયા…
View More મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ ધમધમ્યા, જણસીની આવકમાં કમોસમી વરસાદ વિલનસાવરકુંડલા અને રાજુલા પંથકમાં મગફળી, ડુંગળી અને કપાસને વ્યાપક નુકસાન
નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા ધારાસભ્ય કસવાલાની અપીલ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને…
View More સાવરકુંડલા અને રાજુલા પંથકમાં મગફળી, ડુંગળી અને કપાસને વ્યાપક નુકસાનજામનગરમાં ખાનગી કંપનીએ ઊંચા વળતરના સપના દેખાડી કરોડો રૂપિયા ખંખેરી લીધા
જામનગર શહેરમાં ખાનગી કંપનીએ રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપીને કરોડો રૂૂપિયા જામનગર શહેર જિલ્લાના અનેક રોકાણકારો પાસેથી મેળવી લીધા બાદ પાકતી મુદતે…
View More જામનગરમાં ખાનગી કંપનીએ ઊંચા વળતરના સપના દેખાડી કરોડો રૂપિયા ખંખેરી લીધાપાટડી પંથકમાં નવા વર્ષે ગોવાળ પાછળ ગાયોને શણગારી દોડાવવાની સ્પર્ધા યોજાઇ
150 વર્ષ જૂની અનોખી પરંપરા: ગૌરજને ઉડતી અને પવનની દિશા જોઇ વડિલોએ ગામ માટે સારા શુકન અને સમૃધ્ધિની આગાહી કરી પાટડી પથંકના પાટડી સહિત આદરીયાણા,…
View More પાટડી પંથકમાં નવા વર્ષે ગોવાળ પાછળ ગાયોને શણગારી દોડાવવાની સ્પર્ધા યોજાઇગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેર
5 નવેમ્બર સુધી અનેક માર્ગો વન-વે જાહેર, ભવનાથમાં પ્રવેશબંધી લાગુ કરાશે ગિરનારની પાવનકારી ભૂમિ પર શ્રદ્ધા અને પ્રકૃતિનો અનોખો સંગમ રચતી લીલી પરિક્રમાનો 2 નવેમ્બર…
View More ગિરનારની લીલી પરિક્રમાને લઇને ટ્રાફિક નિયમન પ્લાન જાહેરસિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ
અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજુલા, જાફરાબાદ, મહુવા અને પીપાવાવ જેવા દરિયાઈ કોસ્ટલ વિસ્તારો સિંહોનું…
View More સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂપિતાની સંમતિ વિના બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે; ગુજરાત હાઈકોર્ટેનો મોટો આદેશ
માતા-પિતા અલગ થયા હોય તો કોઇ પણ એકની સંમતિ હોય તો પણ પાસપોર્ટ નીકળે ગુજરાતમા બે સગીરોના પાસપોર્ટ રિન્યુ કરી શકાય છે, ભલે પિતા તેમની…
View More પિતાની સંમતિ વિના બાળકોના પાસપોર્ટ રિન્યુ કરવામાં આવશે; ગુજરાત હાઈકોર્ટેનો મોટો આદેશગુજરાત આવતા ટુરિસ્ટોને દારૂ પરમિટ મેળવવા મોબાઇલ એપ શરૂ કરાશે
વાઇન શોપ પર જઇને ડોકયુમેન્ટ વેરીફાઇ કરાવવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે વર્ષોથી, ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓને દારૂૂ મેળવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે,…
View More ગુજરાત આવતા ટુરિસ્ટોને દારૂ પરમિટ મેળવવા મોબાઇલ એપ શરૂ કરાશેરિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવતી નારી શક્તિ
કોઈની કંડારેલી કેડી પર નહીં પરંતુ પોતાનો માર્ગ જાતે નક્કી કરનાર શિવાની કારેથાનું સ્વપ્ન છે પોતાની જગ્યા લઈને બિલ્ડર બનવાનું પુરુષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં બે મકાનથી…
View More રિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવતી નારી શક્તિ