એઇમ્સ મેડિકલ કોલેજમાં અંતિમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ કરનાર છાત્ર કાલે સવારે પોતાના હોસ્ટેલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થઇ ગયો હતો. તેણે જતાં પહેલાં વ્યક્તિગત પરેશાનીઓ વિશે…
View More એઇમ્સનો વિદ્યાર્થી સાથી છાત્રા પ્રત્યેની એક તરફી લાગણીને કારણે 17 પાનાની ચીઠ્ઠી લખી જતો રહ્યો’તોgujarat news
નાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યા
બે મહિલાને ઇજા થતા સારવારમાં ખસેડાઇ: બંને પક્ષોની સામસામી ફરિયાદ ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુ સી-વીંગ બ્લોક નં. 708, સાતમા માળે રહેતાં હર્ષાબેન સુરેશભાઇ…
View More નાણાવટી ચોક પાસે એપાર્ટમેન્ટમાં લિફ્ટ ચાલુ કરવા બાબતે પાડોશીઓ બાખડ્યાઅમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ
હિંમતનગરથી રૂ.3.60 લાખમાં નવજાત બાળકની ખરીદી કરીને હૈદરાબાદ વેચવા લઈ જતા હતા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને માનવ તસ્કરીના મોટા…
View More અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડરાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો,65 હજારનો મુદ્દામાલ કબજે રાજકોટના ઔધોગિક વિસ્તાર મેટોડામાં એસ.ઓ.જીની ટીમે 40 હજારના ગાંજા સાથે રાજકોટના એક સહીત બે શખ્સોની ધરપકડ…
View More રાજકોટના શખ્સ સહિત બે મેટોડામાં રૂા. 40 હજારના ગાંજા સાથે ઝડપાયાટંકારામાં મોબાઇલમાં મશગુલ મહિલાનું તાપણું કરતા દાઝી જવાથી મોત
મોબાઇલના કારણે અનેક વાર અકસ્માતની ઘટના બને છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે મોરબીના ટંકારામાં નસીબપર ગામે આવેલી ફેકટરીમાં તાપણુ કરતી વેળાએ…
View More ટંકારામાં મોબાઇલમાં મશગુલ મહિલાનું તાપણું કરતા દાઝી જવાથી મોતપાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી…
View More પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચાર
ધ્રોલમાં પરપ્રાંતીય ખેત મજૂરની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન…
View More ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચારસાબરમતી આશ્રમ ટ્રસ્ટના વાઈસ ચેરમેન તરીકે હર્ષ સંઘવીની નિમણૂક
29 ગુજરાત સરકારના દ્વારા આજે એક મહત્વના સરકારી ઠરાવ દ્વારા ’મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ’ (MGSAMT)ના ગવર્નિંગ કાઉન્સિલમાં ઉચ્ચ સ્તરીય નિમણૂંકો કરવામાં આવી છે.નાયબ…
View More સાબરમતી આશ્રમ ટ્રસ્ટના વાઈસ ચેરમેન તરીકે હર્ષ સંઘવીની નિમણૂકઇસ્લામ વિરૂધ્ધ નિવેદન આપનાર 7 લોકોની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ
નવસારીથી ઝડપાયેલ આતંકી ફૈઝાનની રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, જૈસ-એ-મહોમ્મદ અને અલકાયદાની વિચારધારાથી આતંકી બન્યો 29 પાનાનું સાહિત્ય અને નામોનું લિસ્ટ મળ્યા, દુનિયા જોતી રહે તે…
View More ઇસ્લામ વિરૂધ્ધ નિવેદન આપનાર 7 લોકોની હત્યાના ષડયંત્રનો પર્દાફાશવીજ કંપનીઓને બખ્ખા; 5 વર્ષમાં નફામાં 28 ગણો વધારો
રિન્યુએબલ એનર્જીએ આખી તાસીર બદલી નાખી, કોર્પોરેટ કંપનીઓ જેવા વહીવટના ફાયદા પણ દેખાવા લાગ્યા સૌર ઉર્જાની મફતના ભાવે ખરીદી, કોલસાનો બોજો ઘટયો અને વીજ ચોરીનું…
View More વીજ કંપનીઓને બખ્ખા; 5 વર્ષમાં નફામાં 28 ગણો વધારો