ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું

ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર આવેલા કટલેરી બજાર વિસ્તારમાં ખાનગી બાંધકામની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાલતા ક્ધસ્ટ્રક્શન…

View More ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું

વડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષ

પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી થઈ વડીયા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી…

View More વડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષ

સંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાં

પિતાજીનું કડિયા કામ છોડાવી સીઆઈએસએફમાં જોડાઈને દેશ સેવામાં યોગદાન આપવા કમર કસી છે પિન્ટુબેન કણજારિયાએ દિલ્હી સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં કોઈપણ વ્યક્તિ આવે તેનું ત્યાં…

View More સંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાં

સુરતમાં સામૂહિક આપઘાત, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

  સુરતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આજે બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…

View More સુરતમાં સામૂહિક આપઘાત, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયા

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આદિજાતિ વિસ્તાર નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ લોકોને જિલ્લા મુખ્ય મથક અને તાલુકા મથક સાથેની અવર-જવરની…

View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદા જિલ્લામાં 2 નવા બ્રિજ માટે મંજૂર કર્યાં 302.40 કરોડ રૂપિયા

પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાત

બહેનપણી રાત્રે તેના સંબંધીના ઘરે ગઇ હતી, સવારે આવતા યુવતી લટકતી’તી : 26મીએ દોડની પરીક્ષા હતી રાજ્યભરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા ચાલી રહી છે. યુવાનો…

View More પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાત

PSIની ભરતીમાં 0.1 ટકા પરિણામ, 472 ઉમેદવારોની હંગામી યાદી જાહેર

ગુજરાત પોલીસમાં જોડાવા ઇચ્છુક લાખો યુવાનો માટે આ મોટી ખબર છે. જાહેરનામું ક્રમાંક GPRB/202324/ હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. આ…

View More PSIની ભરતીમાં 0.1 ટકા પરિણામ, 472 ઉમેદવારોની હંગામી યાદી જાહેર

અમદાવાદના વેજલપુરમાં આગથી પિતા-પુત્રના મોત, માતા ગંભીર

શહેરમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગીઓ છીનવી લીધી છે. અમદાવાદના વેજલપુરમાં આવેલા કૃષ્ણનગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂૂપ ધારણ કરતા આ…

View More અમદાવાદના વેજલપુરમાં આગથી પિતા-પુત્રના મોત, માતા ગંભીર

દારૂ-ડ્રગ્સના દૂષણ સામે NSUIનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશાબંધીના લીરેલીરા ઉડતી ઘટનાઓ અને યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સના દૂષણ સામે આજે રાજકોટ ખાતે પ્રદેશ NSUIદ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં…

View More દારૂ-ડ્રગ્સના દૂષણ સામે NSUIનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા

સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરીક્ષામાં છબરડો થયો છે. બી.એસ.ઇની પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવતા ભારે હોબાળો…

View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા