જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી…
View More વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયોguajrat
અમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરી
ધોળા દિવસે ગર્ભગૃહમાંથી છતરની ચોરી કરનાર શખ્સની શોધખોળ ચલાલામા દાનબાપુની જગ્યા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમા તસ્કર ત્રાકટયા હતા. તસ્કરો અહીથી ચાંદીનુ અને સોનાનો ઢોળ ચડાવેલુ…
View More અમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરીનોનવેજના ધંધાર્થીઓ અને રૂપજીવીનીઓના ત્રાસ સામે વેપારીઓનો પોકાર
એ ડિવિઝન દ્વારા વિસ્તારમાં વેપારીઓ અને નાગરિકોની સમસ્યા નિવારવા યોજાયો લોકદરબાર ટ્રાફિકની સમસ્યા, વાહન ચોરીના બનાવો અને અસામાજિક તત્ત્વોની હેરાનગતિથી છુટકારો અપાવવા રજૂઆત નાગરીકોના પ્રશ્ર્નોનુ…
View More નોનવેજના ધંધાર્થીઓ અને રૂપજીવીનીઓના ત્રાસ સામે વેપારીઓનો પોકારરાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇ
મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, પશ્ચિમ રેલ્વે મહાકુંભ મેળાની 2 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે જે રાજકોટ ડિવિઝનમાં થી પસાર…
View More રાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇગોંડલમાં 5 લાખની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ બાદ મુક્તિ
દૂધનો વ્યવસાય કરતા યુવાનનું અપહરણ કરનાર બે શખ્સોની ધરપકડ ગોંડલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા યુવાનનું પૈસાની લેતી દેતીમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી…
View More ગોંડલમાં 5 લાખની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ બાદ મુક્તિભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ભાણવડ તાલુકાના શીવા ગામ નજીકથી રાત્રિના સમયે પસાર થતી એક મોટરકારમાં લઈ જવાતા વિદેશી દારૂૂના જથ્થા સાથે એક શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.…
View More ભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો‘ગુજરાતી થાળીમાં મજા આવી’ વરૂણ ધવન અમદાવાદમાં
‘બેબી જોન’ના પ્રમોશન માટે વામિકા અને બાળ કલાકાર ઝારા સાથે મહેમાન બન્યા બોલિવૂડ અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ ‘બેબી જોન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.…
View More ‘ગુજરાતી થાળીમાં મજા આવી’ વરૂણ ધવન અમદાવાદમાંદૂધસાગર રોડ ઉપર ફ્લેટનો કબજો લેવા ગયેલા રેવન્યુ સ્ટાફ સાથે ગાળાગાળી
બાકીદારના પુત્ર અને મહિલા આગેવાને કરી માથાકૂટ રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર સરફેસી એક્ટ હેઠળ બાકીદારની મિલ્કતનો કબ્જો લેવા ગયેલા મામલતદાર કચેરીના સ્ટાફ સાથે બાકીદાર…
View More દૂધસાગર રોડ ઉપર ફ્લેટનો કબજો લેવા ગયેલા રેવન્યુ સ્ટાફ સાથે ગાળાગાળી