ગાંધીધામના પડાણામાં મોટર બંધ કરવા મુદ્દે બે શ્રમિક વચ્ચે થયેલી બોલાચાલીમાં થઈ હતી. આ બબાલમાં લાકડાંની પટ્ટી વાગવાથી બિહારના શ્રમિક સંજયકુમાર રતનલાલ ચૌધરી (ઉ.વ. 36)ને…
View More ગાંધીધામના પડાણામાં પાણીની મોટર બંધ કરવા મુદ્દે શ્રમિક યુવાનની હત્યાGandhidham
ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોક
કચ્છ પંથકમાંથી એક અરેરાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીધામના અંતરજાળ નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા…
View More ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોકગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા: રૂા.25 લાખની ચોરી
તાલુકાના અંતરજાળમાં આવેલી સુદામાપુરી સોસાયટીમાં એક બંધ મકાનનાં તાળાં ખોલી અંદર ઘૂસેલા શખ્સોએ મકાનમાંથી રોકડ રૂૂા. 25 લાખની ચોરી કરીને નાસી ગયા હતા. બનાવને પગલે…
View More ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા: રૂા.25 લાખની ચોરીગાંધીધામમાં ગેસ્ટ હાઉસમાંથી 29 લાખનું કોકેઇન પકડાયું
ઝડપાયેલા બે શખ્સોને રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરાશે : રાપરમાંથી પોષ ડોડાના જથ્થા સાથે હોટેલ સંચાલક પકડાયો શહેરનાં બસ સ્ટેન્ડ પાસે આવેલાં મુકેશ ગેસ્ટ…
View More ગાંધીધામમાં ગેસ્ટ હાઉસમાંથી 29 લાખનું કોકેઇન પકડાયુંમુંબઈથી ગાંધીધામ જતો 67.24 લાખનો બીયર ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત-અમદાવાદ હાઈવે ઉપર દરોડો, 1 કરોડનો મુદ્દામાલ કબજે પંજાબથી મંગાવેલો અને વાયા મુંબઈ થઈને ગાંધીધામ જતો રૂા. 67.24 લાખનો 52537…
View More મુંબઈથી ગાંધીધામ જતો 67.24 લાખનો બીયર ઝડપાયોગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયો
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી 140 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તપાસ હાથ…
View More ગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયોગાંધીધામની શિક્ષિકાના પરિવારને સતત 12 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂા.15.50 લાખની ઠગાઇ
ગાંધીધામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વોટ્સઅપ પર વીડીયો કોલ કરીને પોલીસની વર્ધીમાં દેખાતા શખ્સોએ પોતાની ઓળખ સીબીઆઈ, મુંબઈ ક્રાઈમ બ્રાંચની આપીને શિક્ષિકાના…
View More ગાંધીધામની શિક્ષિકાના પરિવારને સતત 12 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂા.15.50 લાખની ઠગાઇગાંધીધામને મહાપાલિકાનો દરજ્જો મળતાં જ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યા
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આદિપુર-ગાંધીધામ રસ્તા ઉપર ખડકી દેવામાં આવેલ કાચા પાક્કા 20 થી 25 દબાણો…
View More ગાંધીધામને મહાપાલિકાનો દરજ્જો મળતાં જ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફર્યાગાંધીધામમાં કુરિયરમાં આવેલા 12 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ
પુર્વ કચ્છની એસઓજી ટીમે ઓરીસ્સાથી કુરીયરમાં ગાંજો મંગાવનાર બે પરપ્રાંતીયની તેની ડીલીવરી લઈને બહાર નિકળતાજ ધરપકડ કરી હતી. પાર્સલમાંથી 12 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો…
View More ગાંધીધામમાં કુરિયરમાં આવેલા 12 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડસુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
દાદા ભજનમાંકથી મોડી રાત્રે પરત આવતા સમયે ઘર આગળ પડેલા પૌત્રને લોહીલુહાણ હાલતમાં જોયો ગાંધીધામના સુંદરપુરીમાં ગત મોડી રાત્રીના ત્રણ શખ્સોએ જુની અદાવતનું મનદુખ…
View More સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા