ગાંધીધામના સરકારી કર્મી સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે 56.47 લાખની ઠગાઈ

રોકાણ કરાવ્યા બાદ 61 લાખનો નફો બતાવ્યો, વિડ્રો કરવા ન આપી છેતરપિંડી આચરી ગાંધીધામના પ્રોઢ સરકારી કર્મચારીને વધુ નફાની લાલચ આપીને શેરમાર્કેટમાં, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ…

View More ગાંધીધામના સરકારી કર્મી સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે 56.47 લાખની ઠગાઈ