બે આરોપીની ધરપકડ, 4 હજારથી વધુ દારૂની બોટલ અને 1176 બિયર ટીન જપ્ત ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે.…
View More ગાંધીધામના પડાણામાંથી 24.64 લાખનો વિદેશી દારૂ-બિયર ઝડપાયોGandhidham
ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું
ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત ગુજરાત મિરર, અમદાવાદ તા.13 ખોરાક અને ઔષધ નિયમન…
View More ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયુંભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યા
ભચાઉ તાલુકાના નાની ચીરઇ નંદગામ નજીક પડતર જગ્યાએ બોલાચાલી, ઝઘડા બાદ એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી ગાંધીધામના હર્ષ રાજુ શર્મા (ઉ.વ. 34) નામના યુવાનની હત્યા…
View More ભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યાગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યા
ગાંધીધામનાં જવાહર નગર વિસ્તારમા મોડી રાત્રે લુટનાં ઇરાદે એક પરપ્રાંતિય યુવકની હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે આ ઘટનામા યુવક પર 3 થી 4 અજાણ્યા…
View More ગાંધીધામમાં લૂંટના ઇરાદે પરપ્રાંતિય યુવાનની હત્યાગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 12 લાખની લૂંટનો પ્રયાસ: ત્રણ આરોપી ઝડપાયા
પોલીસની સતર્કતાથી ત્રણેય આરોપીને સામખિયાળી પાસેથી ઝડપી લીધા ગાંધીધામમાં તાજેતરમાં બનેલા આંગડિયા પેઢીના સંચાલકના અપહરણ કેસમાં પોલીસે માસ્ટરમાઇન્ડને ઝડપ્યા બાદ તરત જ એક અન્ય લૂંટનો…
View More ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 12 લાખની લૂંટનો પ્રયાસ: ત્રણ આરોપી ઝડપાયાગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધા
તમને કોઇ અજાણ્યા નંબર પર ટ્રાફિક ચલણની ફાઇલ મોકલે તો ખોલવી નહીં, સાયબર સેલ પોલીસની અપીલ શહેરમાં પોતાની દુકાને રહેલા યુવાનના મોબાઇલમાં આર.ટી.ઓ. ટ્રાફિક ચલણ…
View More ગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધાગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યો
તાલુકાના મીઠીરોહર નજીક એક કારમાંથી પોલીસે રૂૂા. 3,77,200ના અંગ્રેજી શરાબ સાથે બે ભાઇની ધરપકડ કરી હતી. મીઠીરોહર નજીક મીડ ઇન્ડિયા કંપની પાસે આજે વહેલી પરોઢે…
View More ગાંધીધામના મીઠીરોહર નજીક કારમાંથી 3.77 લાખનો દારૂ મળ્યોગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયા
પચરંગી શહેરમાં નશાનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાનું ભુતકાળમાં અનેક વખત બહાર આવ્યું છે, તો પંજાબથી નશીલા પદાર્થના પલાનું કનેક્શન પણ અનેક વખત બહાર આવ્યું…
View More ગાંધીધામ રેલવે સ્ટેશન નજીકથી બે શખ્સો રૂા.58 લાખના હેરોઇન સાથે ઝડપાયાગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિચિતે 2.93 કરોડની ઠગાઇ આચરી
વિદેશથી યુરિયા પ્રોડકટ મશીનો મંગાવી આપવાનું કહી રૂપિયા લઇ મશીનો ન મંગાવી આપ્યા ગાંધીધામ: ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના શખ્સે કુલ 2.93 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતા…
View More ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિચિતે 2.93 કરોડની ઠગાઇ આચરીગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા
તાલુકાના ગળપાદર પાસે આવેલા સહારાનગર વિસ્તારમાં એક મકાનની અંદર તથા બહાર પાર્ક કરાયેલ મોપેડમાંથી પોલીસે રૂૂા. 1,92,740ના 19.274 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી…
View More ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા