મોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયા

મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-7 ઇસમોને રોકડા રૂૂપિયા 9,06,500/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂૂ.24,06,500/-ના મુદામાલ…

View More મોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયા

જુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યો

પડધરીની ઘટના; છેલ્લા છ મહિનાથી ચાલતાં ઝઘડાનો ખાર રાખી મકાન ખાલી કરવા પરિવાર ધમકાવતો હોવાનો યુવાનનો આરોપ પડધરીમાં રહેતાં યુવાન ઉપર જુગારની રેડ પડાવ્યાનો આળ…

View More જુગારની રેડ પડાવ્યાની આળ મૂકી યુવકને માતા-પિતા અને નાના ભાઈએ માર માર્યો

લાલપુરના કરાણા ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

રૂૂપિયા 15.76 લાખની માલમતા સાથે 12 આરોપીઓ ઝડપાયા:અન્ય ચાર આરોપી ફરાર જામનગર નજીક લાલપુર તાલુકાના કરાણા ગામમાં વાડી વિસ્તારમાં બે શખ્સો દ્વારા ઘોડીપાસા ની મીની…

View More લાલપુરના કરાણા ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

જામનગર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : 20 જુગારીઓ પકડાયા

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજે અથવા મોડી રાત્રે પોલીસે જુગાર અંગે કુલ છ સ્થળે દરોડા પાડ્યા છે, અને પાંચ મહિલા સહિત 20 આરોપીઓની અટકાયત…

View More જામનગર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : 20 જુગારીઓ પકડાયા

રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગાર રમતા 6 પકડાયા

શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીચતા 6 શખ્સોને રૂા.12,900 રોકડ સાથે…

View More રણુજા મંદિર પાસે એપાર્ટમેન્ટની અગાસી ઉપર જુગાર રમતા 6 પકડાયા

કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયા

શહેરના કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર પોલીેેસે દરોડો પાડી પતા ટીંચતા 9 શખ્સોને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.20,570ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી…

View More કોઠી કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ચાલતા જુગારધામ ઉપર દરોડો: 9 પકડાયા

જામજોધપુર તાલુકામાં પોલીસનો સપાટો, ત્રણ સ્થળે જુગાર રમતાં 23 શખ્સો ઝડપાયા

જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા પંકજ સુભાષભાઈ ભડાણીયા, રાજેશ મોહનભાઈ સગારકા, ઉમેશ મગનભાઈ સગારકા, હસમુખભાઈ કરશનભાઈ ગરેજા, પ્રકાશ કાંતિલાલ ખાંટ, જયેશ હમીરભાઈ…

View More જામજોધપુર તાલુકામાં પોલીસનો સપાટો, ત્રણ સ્થળે જુગાર રમતાં 23 શખ્સો ઝડપાયા

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા

ઉનાના આંબાવાડી વિસ્તારમાં દરોડો પાડી 2.38 લાખ રોકડા, સાત મોબાઇલ જપ્ત કર્યા, આઠ શખ્સો ઝડપાયા ઉનાના આંબાવાડી વિસ્તારમાં કઈઇ દરોડો પાડી જુગાર રમતા ગીર-સોમનાથ જીલ્લા…

View More ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા

મોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના કેરાળા (હરીપર) ગામે મકાનમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રૂા.1,20,500 ની રોકડ રકમ જપ્ત કરી છે જોકે મકાન માલિક મળી આવ્યો ના…

View More મોરબીના કેરાળામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે

ગોપીનાથજી મંદિરના ચેરમેને કહ્યું આ પાર્ષદ જૂના આચાર્ય જૂથનો છે; પૂર્વ કોઠારીએ જાહેરમાં ડીબેટ કરવાની આપી ચેલેન્જ, હરીજીવનદાસ સ્વામીને પડકાર સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થધામ ગણાતું…

View More ગઢડા (સ્વામી) મંદિરમાં જુગારધામ ઝડપાતા દેવ પક્ષ-આચાર્ય પક્ષ સામસામે