રાજકોટ શહેરનાં જંકશન પ્લોટમા આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પ્રનગર પોલીસે દરોડો પાડી બે મહીલા સહીત ચાર શખ્સોને ઝડપી લઇ 20900 નો…
View More જંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બેgambling club
રાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરાર
બોટાદ જિલ્લાના રાણપુર ગામની સીમમાં પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામ નજીક સી.એન.જી. પંપ પાસે ખેતરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા દરોડો પાડવામાં…
View More રાણપુર ગામની સીમમાંથી જુગાર કલબ ઝડપાઇ: નવ આરોપી ઝડપાયા, 15 ફરારશાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડ
શાપર-વેરાવળના જય સરદાર એન્જીનીયરીંગ નામના કારખાનામાં એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા રાજકોટના વેપારી સહિત સાતની ધરપકડ કરી રૂા. 1.56 લાખની રોકડ સહિત રૂા. 34.96 લાખનો…
View More શાપર-વેરાવળમાં કારખાનામાં જુગાર ક્લબ ઉપર LCBનો દરોડો: બે વેપારી સહિત 7ની ધરપકડરાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયા
લોધીકાના રાવકી ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમ ત્રાંટકી હતી. જ્યાંથી જુગાર રમતા રાજકોટના 6 સહિત વાડીમાલીકને જુગાર રમતા ઝડપી લઈ…
View More રાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયાહળવદમાં લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાંથી ભાજપ અગ્રણી સંચાલિત જુગાર કલબ ઝડપાઇ
હળવદમાં આવેલી લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી 18 જુગારીઓને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી 2…
View More હળવદમાં લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાંથી ભાજપ અગ્રણી સંચાલિત જુગાર કલબ ઝડપાઇપાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા
વધુ એક વખત પોલીસની આબરૂ ધૂળધાણી, સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડા બાદ મંજૂરીથી ચાલતી વધુ એક ક્લબનો એસએમસીએ કરેલો પર્દાફાશ સુરેન્દ્રનગરના પાટડી સ્ટેટ મોનીટરીં સેલના ટીમે વડોદરા…
View More પાટડીમાં વડોદરા ACBના PIના ભાઈની ક્લબ ઉપર દરોડો, 30 ઝડપાયા