ગેંગસ્ટર નવીન બોકસરે સોશિયલ મીડિયામાં ગોળીબારની કબુલાત કરતી પોસ્ટ મૂકી, બે શુટરના નામ પણ લખ્યા મહાદેવ બૂકવાળા બૂકી સૌરવ મહાકાલ અને રાકેશ રાજદેવ પાકિસ્તાનને ફંડ…
View More અમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?firing
ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ
વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર…
View More ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગઅમેરિકામાં ક્રિસમસ ટ્રી લાઇટિંગ વખતે ગોળીબાર: મોટી જાનહાનિની આશંકા
યુનાઇટેડ સ્ટેટ્સમાં ગોળીબારની બીજી ઘટના બની છે. કોનકોર્ડના વાર્ષિક ક્રિસમસ ઉજવણી દરમિયાન ગોળીબાર થયો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, શહેરના…
View More અમેરિકામાં ક્રિસમસ ટ્રી લાઇટિંગ વખતે ગોળીબાર: મોટી જાનહાનિની આશંકાપોરબંદરના દરિયામાં પાક.ની નાપાક હરકત, 7 ખલાસી સાથે બોટનું અપહરણ, ફાયરિંગની ચર્ચા
ગુજરાતના ગૃહમંત્રી કચ્છની સરહદે છે તેવા સમયે જ પોરબંદરના દરિયામાં પાકિસ્તાની મરીન એજન્સીએ નાપાક હરકત કરી છે અને 7 જેટલા ભારતીય માછીમારી સાથેની બોટનું અપહરણ…
View More પોરબંદરના દરિયામાં પાક.ની નાપાક હરકત, 7 ખલાસી સાથે બોટનું અપહરણ, ફાયરિંગની ચર્ચાVIDEO: કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારી
કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત “કેપ્સ કાફે” પર ફરી ગોળીબાર કરવામાં આવ્યો. કાફે પર નવથી દસ ગોળીઓ ચલાવવામાં આવી, જેનાથી બહારનો કાચ તૂટી…
View More VIDEO: કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફરી ફાયરિંગ, બિશ્નોઈએ ગેંગે લીધી જવાબદારીઅમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોત
અમેરિકાના હ્યૂસ્ટનમાં બુધવારે બે અલગ-અલગ જગ્યાએ ગોળીબારથી ચાર લોકોના મૃત્યુ થયા હતા, જેમાં હુમલો કરનાર પણ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં બંને…
View More અમેરિકામાં ગોળીબારની જુદી છતાં જોડાયેલી ઘટનાઓમાં 4નાં મોતઅમેરિકાના ચર્ચમાં ગોળીબાર, ચારનાં મોત, અન્ય 8ને ઇજા
ચર્ચને આગ ચાંપનારા હુમલાખોરને પોલીસે ગોળીએ દીધો મિશિગનમાં ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ ચેપલમાં રવિવારની સેવા દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં…
View More અમેરિકાના ચર્ચમાં ગોળીબાર, ચારનાં મોત, અન્ય 8ને ઇજા‘આતો ફક્ત Trailer..’ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના ઘર પર ફાયરિંગ, ગોદારા-બ્રાર ગેંગે લીધી જવાબદારી
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સાથે સંબંધિત એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બરેલીમાં તેના ઘરે ગોળીબાર થયો છે. આ ઘટના આજે સવારે 4:30 વાગ્યે…
View More ‘આતો ફક્ત Trailer..’ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના ઘર પર ફાયરિંગ, ગોદારા-બ્રાર ગેંગે લીધી જવાબદારીઅમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીર
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારથી હાહાકાર મચી ગયો છે. આ વખતે મેરીલેન્ડમાં નેવલ એકેડેમીમાં ગોળીબાર થયો છે, જેમાં અનેક કેડેટ્સ અને લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ…
View More અમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીરમુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીર
મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી…
View More મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીર