અમેરિકામાં ફરી એકવાર ગોળીબારથી હાહાકાર મચી ગયો છે. આ વખતે મેરીલેન્ડમાં નેવલ એકેડેમીમાં ગોળીબાર થયો છે, જેમાં અનેક કેડેટ્સ અને લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ…
View More અમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીરfiring
મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીર
મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી…
View More મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીરમાળિયા (મીં)માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગ
માળિયામાં રહેતા યુવાનનો ભાઈ છોકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કર્યા હતા જેનો ખાર રાખી દીકરીના પિતાએ યુવાનના ભાઈ પર જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કર્યું હતું…
View More માળિયા (મીં)માં દીકરીને ભગાડી જનાર યુવાનના ભાઈ પર ધડાધડ ફાયરિંગરાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત
બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી રાજકોટના મવડી…
View More રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોતઅમદાવાદના બોપલ વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત, ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી
રાજ્યમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાંથી ફાયરીંગની ઘટના સામે આવી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિએ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં…
View More અમદાવાદના બોપલ વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત, ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળીરીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયા
રૂરલ પોલીસે ઉત્તર પ્રદેશથી બન્ને શખ્સોને ઝડપી લીધા, વોન્ટેડ આરોપી હાર્દિકસિંહ જાડેજાએ જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું ખૂલ્યું અઠવાડિયા પહેલા બંને શાર્પ શૂટરોએ હાર્દિકસિંહની સાથે પેટ્રોલપંપની…
View More રીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયાઅમેરિકામાં બંદૂકધારીના ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત પાંચનાં મોત: હુમલાખોર પણ ઠાર
શેન તામુરા નામના હુમલાખોરથી બચવા લોકોએ ફર્નિચરથી બેરિકેડ લગાવ્યા સોમવારે મેનહટનની એક ગગનચુંબી ઇમારતમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યા બાદ ન્યૂ યોર્ક પોલીસ અધિકારી સહિત પાંચ…
View More અમેરિકામાં બંદૂકધારીના ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત પાંચનાં મોત: હુમલાખોર પણ ઠારબેંગકોકની બજારમાં આડેધડ ગોળીબાર, 6નાં મોત, બંદૂકધારીએ આત્મહત્યા કરી
કંબોડીયા સાથે ઘર્ષણની કડીની તપાસ આજે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક બજારમાં થયેલી ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, એમ એક પોલીસ અધિકારીએ…
View More બેંગકોકની બજારમાં આડેધડ ગોળીબાર, 6નાં મોત, બંદૂકધારીએ આત્મહત્યા કરીરીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યું
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલી વીડિયો સ્ટોરી મૂકી રાજદીપસિંહ જાડેજા અને પીન્ટુ ખાટડીને બેફામ ગાળો ભાંડી રિબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર…
View More રીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યુંરીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ
રાત્રે 1 વાગે મોટર સાઇકલ ઉપર આવેલા બે બુકાનીધારી શખ્સો ભડાકા કરી ફરાર થઇ જતા સનસનાટી પોલીસ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે શંકા વ્યક્ત…
View More રીબડામાં અનિરૂધ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ