રાજકોટ શહેરમા રૈયા ધામે આવેલી હાર્ડવેરની દુકાનમા આજે સવારે દશેક વાગ્યે આગ લાગવાના સમાચાર મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને…
View More રૈયા ગામમાં હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી, તમામ સામાન બળીને થયો ખાકfire
ઉનામાં સોનીની દુકાનમાં આગ લાગતાં નાસ ભાગ
ઊના નાં બસ સ્ટેશન પાછળ ભાગે આવેલી ગની માર્કેટ માં સોની ની દુકાન ગેસ નો બાટલો લીકેજ થતાં અચાનકજ આગ ફાટી નીકળી હતી અને ચારે…
View More ઉનામાં સોનીની દુકાનમાં આગ લાગતાં નાસ ભાગઅમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા.…
View More અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોતપીપરટોડા ગામે મકાનમાં આગ લાગતાં પુત્રીનો કરિયાવર સળગી ગયો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં એક પાનના વેપારી ના રહેણાંક મકાનમાં આગ લાગી છે, અને તેના પર આભ તૂટી પડ્યું છે. પોતાની મહા મહેનતે…
View More પીપરટોડા ગામે મકાનમાં આગ લાગતાં પુત્રીનો કરિયાવર સળગી ગયોચેલા-ચંગા પાસે બ્રાસની ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાન
જામનગર- લાલપુર હાઇવે રોડ પર ચેલા-ચંગા ગામના પાટીયા પાસે આવેલા ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લેટીંગ લિમિટેડ નામના બ્રાસપાટના એકમમાં શુક્રવારે બપોરે 2.15 વાગ્યા ના સમયે અકસ્માતે…
View More ચેલા-ચંગા પાસે બ્રાસની ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાનજયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ
બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને…
View More જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ
જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના…
View More ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગબાઈકના શોરૂમના સેલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂૂમના પાર્કિંગના ભાગમાં જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને કારણે નાશ ભાગ થઈ હતી, અને…
View More બાઈકના શોરૂમના સેલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષા
ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં…
View More ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષાઉપલેટાના પટેલ કોટન મિલમાં આગ લાગતા બે કરોડના કપાસને નુકસાન
હાલ કપાસની સીઝન ચાલી રહી હોય ત્યારે અનેક કોટન જીનીગ મિલોમાં કપાસની પુષ્કળ આવક થઈ રહી હોય ત્યારે કપાસ છે તે અનેક જીનિંગ મિલોના ખુલ્લા…
View More ઉપલેટાના પટેલ કોટન મિલમાં આગ લાગતા બે કરોડના કપાસને નુકસાન