ગુજરાત અને દેશમાં ભાજપ જેમ જેમ સત્તા પર મજબૂત થયો તેમ તેમ નામશેષ થઈ રહેલા ભાજપની ભગીની સંસ્થા જેવા કિસાન સંઘની કારોબારીની બેઠક ગાંધીનગરમાં યોજાઈ…
View More ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો જ પરેશાન, સરળતાથી લોન પણ મળતી નથીFarmers
રાષ્ટ્રીય ખેડૂત દિવસ-પડકારોમાંથી પ્રગતિ કરતો યોદ્ધા
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીંની ધરતી, પાણી, હવામાન તેમજ અનેક પરંપરાઓ ખેતી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આજે સમય જરૂૂર બદલાયો છે, ટેક્નોલોજી બદલાઈ…
View More રાષ્ટ્રીય ખેડૂત દિવસ-પડકારોમાંથી પ્રગતિ કરતો યોદ્ધાકેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાત ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં : કોંગ્રેસ
1-4-2025 થી 3-12-2025 સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય મળી શકે તેવી તક પણ…
View More કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાત ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં : કોંગ્રેસગુજરાતમાં ખેડૂતોને રૂા.2430 કરોડ ચૂકવાયા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે સંદર્ભે કૃષિ રાહત પેકેજ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ…
View More ગુજરાતમાં ખેડૂતોને રૂા.2430 કરોડ ચૂકવાયાવંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારો
જૂનાગઢ જિલ્લાના વંથલીમાં સહકારી મંડળીમાં ખાતરી વિતરણ સમયે નબળી ગુણવત્તાનું ખાતર હોવાના આક્ષેપ સાથે ખેડૂતે હોબાળો મચાવ્યો હતો. ખાતરનો જથ્થો નમક જેવો હોવાનો ખેડૂતોએ આક્ષેપ…
View More વંથલીમાં ભેજવાળા યુરિયાનું વિતરણ કરાતા ખેડૂતોમાં દેકારોકોડીનાર : ખેડૂતોના 7/12માં મકાન-વૃક્ષોની નોંધણી અટકાવાતા ભારે રોષ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વર્ષોથી ખેડૂતોના ગામ નમૂના નંબર 7/12 ના બીજા હક્કમાં મકાન, ઢાળિયા, વૃક્ષો, કૂવા અને બોરવેલ વગેરેની નોંધ દાખલ કરવાની કામગીરી…
View More કોડીનાર : ખેડૂતોના 7/12માં મકાન-વૃક્ષોની નોંધણી અટકાવાતા ભારે રોષમજૂરી ખર્ચ માથે પડતાં 50 વિઘાની ડુંગળી મફત આપી દીધી
ખેતરમાં આવી લોકો જોઇએ તેટલી ડુંગળી મફત ભરી જાય, બોટાદના ખેડૂતની અનોખી સ્કીમ ડુંગળીના ભાવો તળિયે જતાં ખેડૂતોની હાલત દયાજનક ડુંગળીના ગગડતા ભાવોને કારણે ખેડૂતોની…
View More મજૂરી ખર્ચ માથે પડતાં 50 વિઘાની ડુંગળી મફત આપી દીધીમગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલો
ગોંડલ પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આપના જીગીશા પટેલની પોલીસ વડાને રજૂઆત ગોંડલ તાલુકાના બીલીયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો…
View More મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલોપાક નુકસાની સહાય મેળવવાની ઓનલાઇન અરજીની મુદતમાં કરાયો 7 દિવસનો વધારો
વંચિત ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના…
View More પાક નુકસાની સહાય મેળવવાની ઓનલાઇન અરજીની મુદતમાં કરાયો 7 દિવસનો વધારોમાવઠાના નુકસાનના વળતર માટે 11.2 લાખ ખેડૂતોની અરજી
ગુજરાત સરકારે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના 11.2 લાખથી વધુ ખેડૂતોએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પડેલા અસામાન્ય વરસાદને કારણે થયેલા પાકના નુકસાન માટે વળતર સહાય…
View More માવઠાના નુકસાનના વળતર માટે 11.2 લાખ ખેડૂતોની અરજી