રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં થયેલા ગોટાળા મુદ્દે મોટો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ દ્વારા સબસિડીવાળું ખાતર બારોબર વેચી માર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.…
View More ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળાFarmers
લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરો
ઉના ગીરગઢા પંથક માં ચાલુ વર્ષે નહિવત વરસાદ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે કૂવામાં પાણી ના તળ ઊંડા જઈ રહ્યા હોવા થી ખેડૂતો ચિંતીત…
View More લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરોસાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલી
સાવરકુંડલા અને લીલીયામાં 2024માં થયેલી અતિવૃષ્ટિની સહાય આપવામાં આવી નથી. આ ઉપરાંત ખાતર, બિયારણમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકા…
View More સાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલીમોટાદડવા અને ઈશ્ર્વરિયા ગામના ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતો ન મળતા આવેદન
મોટા દડવા અને ઈશ્વરીયા ગામોના ખેડૂતો આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી કે ખેતીવાડી વિસ્તારમા વીજળીની ધણા લાંબા સમયથી ખેડૂતોને ખેતીવાડી વીજળી પુરવઠો પૂરતો આપવામાં…
View More મોટાદડવા અને ઈશ્ર્વરિયા ગામના ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતો ન મળતા આવેદન‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન
અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ખેડૂતોના…
View More ‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદનખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલ
રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ પુષ્કળ વાવેતર થતાં ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, સપ્લાય…
View More ખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલખંભાળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ
વરસાદના અભાવે ઉભા મોલ બળી જવાની દહેશત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદ ખેંચાઈ જતા અનેક સ્થળોએ જળસ્તર ઉતરી…
View More ખંભાળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલડ્યૂટી ફ્રી આયાતથી કઠોળમાં ભાવઘટાડો, વાવેતર ઘટ્યું
ખેડૂતો-વેપારીઓના સંગઠને આત્મનિર્ભર બનવા સસ્તી આયાત પર નિયંત્રણ મૂકવા માંગ કરી કેન્દ્ર દ્વારા તુવેર અને પીળા વટાણા માટે ડ્યુટી-ફ્રી આયાત માર્ચ 2026 સુધી લંબાવવાથી કઠોળના…
View More ડ્યૂટી ફ્રી આયાતથી કઠોળમાં ભાવઘટાડો, વાવેતર ઘટ્યુંખેડૂતો પર આર્થિક બોજ: ઇફકોએ ખાતર પર 130નો તોતિંગ ભાવ વધારો ઝીંકયો
એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે. ત્યા બીજી તરફ, સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના…
View More ખેડૂતો પર આર્થિક બોજ: ઇફકોએ ખાતર પર 130નો તોતિંગ ભાવ વધારો ઝીંકયોખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી
માણાવદરની બેંક ઓફ બરોડા 1100 ખેડૂતોનો પાકવીમો વર્ષોથી દબાવીને બેઠી હતી માણાવદર પંથકમાં વર્ષ 2019-20ના પાક વીમાના પ્રશ્ને ખેડૂતોના સંઘર્ષે સફળતા મેળવી છે. બેંક ઓફ…
View More ખેડૂતોએ તાળાબંધી કરતા પાંચ વર્ષ જૂનો પાક વીમો ચૂકવવા ખાતરી