તા. 26-8-20 25 ના રોજ માર્કેટિંગ યાર્ડ કાલાવડની સાધારણ સભા ચેરમેન મૌલિકભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજેયેલ હતી. કમિટીના ઠરાવ્યા મુજબ કાલાવડ તાલુકાના કોઈપણ ખેડૂતનું અકસ્માતે…
View More કાલાવાડ યાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદારોને સહાયFarmers
ખેડૂતોને ઝટકો; જમીન સંપાદનના વધારાના અને વ્યાજની રકમ ઉપર ટી.ડી.એસ.કપાશે
ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે. જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક…
View More ખેડૂતોને ઝટકો; જમીન સંપાદનના વધારાના અને વ્યાજની રકમ ઉપર ટી.ડી.એસ.કપાશેસુરેન્દ્રનગરના ખેડૂતોએ દોરડાથી હાથ-પગ બાંધી વિરોધ નોંધાવ્યો
સરકાર દ્વારા વિદેશથી આયાત થતા કપાસની પરથી તમામ વેરા મુક્તિ આપતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આથી આપ ગુજરાત સંગઠનના આગેવાનો અને ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા…
View More સુરેન્દ્રનગરના ખેડૂતોએ દોરડાથી હાથ-પગ બાંધી વિરોધ નોંધાવ્યોખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળા
રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં થયેલા ગોટાળા મુદ્દે મોટો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ દ્વારા સબસિડીવાળું ખાતર બારોબર વેચી માર્યું હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.…
View More ખેડૂતોના ખાતરનું બારોબાર વેચાણ, 904માંથી 54 કેન્દ્રો પર બિલ જ ન હતા, 138ના સ્ટોકમાં ગોટાળાલીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરો
ઉના ગીરગઢા પંથક માં ચાલુ વર્ષે નહિવત વરસાદ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે કૂવામાં પાણી ના તળ ઊંડા જઈ રહ્યા હોવા થી ખેડૂતો ચિંતીત…
View More લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરોસાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલી
સાવરકુંડલા અને લીલીયામાં 2024માં થયેલી અતિવૃષ્ટિની સહાય આપવામાં આવી નથી. આ ઉપરાંત ખાતર, બિયારણમાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકા…
View More સાવરકુંડલા-લીલિયાના 3 હજારથી વધુ ખેડૂતોની રેલીમોટાદડવા અને ઈશ્ર્વરિયા ગામના ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતો ન મળતા આવેદન
મોટા દડવા અને ઈશ્વરીયા ગામોના ખેડૂતો આવેદનપત્ર આપીને રજૂઆતો કરવામાં આવી હતી કે ખેતીવાડી વિસ્તારમા વીજળીની ધણા લાંબા સમયથી ખેડૂતોને ખેતીવાડી વીજળી પુરવઠો પૂરતો આપવામાં…
View More મોટાદડવા અને ઈશ્ર્વરિયા ગામના ખેડૂતોને વીજળીનો પુરવઠો પૂરતો ન મળતા આવેદન‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન
અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ખેડૂતોના…
View More ‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદનખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલ
રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ પુષ્કળ વાવેતર થતાં ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, સપ્લાય…
View More ખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલખંભાળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ
વરસાદના અભાવે ઉભા મોલ બળી જવાની દહેશત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદ ખેંચાઈ જતા અનેક સ્થળોએ જળસ્તર ઉતરી…
View More ખંભાળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ