– જુદા જુદા વિસ્તારોમાં ટુકડીઓ દ્વારા ખેતરના બદલે ગામ દીઠ સરવે થયો – સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગત સપ્તાહ…
View More કમોસમી માવઠાના પગલે ખંભાળિયા સહિત જિલ્લામાં પાક નુકસાનીનો સરવે કરાયોFarmers
CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીત
રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી…
View More CM ભૂપેન્દ્ર પટેલ આજે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના માવઠાગ્રસ્ત ગામોની લેશે મુલાકાત, ખેડૂતો સાથે કરશે વાતચીતખેડૂતોને હેક્ટરદિઠ પગાર ચૂકવે તો ઉઘાડા પગે CMનો આભાર માનીશ
આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને હેમંત ખવા ગુજરાતમાં માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના…
View More ખેડૂતોને હેક્ટરદિઠ પગાર ચૂકવે તો ઉઘાડા પગે CMનો આભાર માનીશભાજપના સ્નેહમિલનમાં ખેડૂતોનું હલ્લાબોલ
હિંમતનગરના ગામડાઓમાં વિકાસ યોજનાનો મુદ્દો સળગ્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા…
View More ભાજપના સ્નેહમિલનમાં ખેડૂતોનું હલ્લાબોલરાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્ર
રાજુલા જાફરાબાદ માં સતત ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની થવા પામેલ છે ત્યારે આજે રાજુલા શહેરમાં ભારતીય કિસાન દ્વારા આજે ખેડૂતોની સાથે રાખીને રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને…
View More રાજુલામાં ભારતીય કિસાન સંઘે આપ્યું આવેદનપત્રખેડૂતોને થયેલા નુકસાનનો સરવે ત્રણ દિવસમાં પૂરો કરવા સૂચના: મહેસૂલ મંત્રી
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વે અંગેની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક…
View More ખેડૂતોને થયેલા નુકસાનનો સરવે ત્રણ દિવસમાં પૂરો કરવા સૂચના: મહેસૂલ મંત્રીખેડૂતોએ સરકારની મરેલી આત્મા માટે મરણ પોક મૂકી
ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનના સરવેના વિરોધમાં કિસાન આક્રોશ સભા, મશાલ રેલી અને ત્યારબાદ સરકારની…
View More ખેડૂતોએ સરકારની મરેલી આત્મા માટે મરણ પોક મૂકીરાજ્યમાં કમોસમી વરસાદને કારણે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી મોકૂફ
ગુજરાતમાં ખરીફ-2025માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત તા. 01…
View More રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી મોકૂફતળાજાના બે ગામોના ખેડૂતોનો નિર્ણય: સરકારની નજીવી સહાય નહીં લીધેલી કૃષિલોન જ માફ કરો
નુતનવર્ષના ચાર દિવસ સારા ગયા બાદ તળાજા પંથકમાં અવિરત પણે ચાર દિવસ થી વરસી રહેલા વરસાદ એ તમામ ખેત જણસી મા તારાજી સર્જી દીધી છે.…
View More તળાજાના બે ગામોના ખેડૂતોનો નિર્ણય: સરકારની નજીવી સહાય નહીં લીધેલી કૃષિલોન જ માફ કરોતળાજાના શેળાવદર ગામે નાળિયેરી પર વીજળી પડતા ભડકા સાથે સળગી: દિહોર,અલંગ પંથકમાં સૌથી વધુ વરસાદ
હમીપરા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી: દીનદયાળ નગર, ઝૂંપડપટ્ટી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પાણી ભરાયા અરબી સમુદ્ર કિનારે તળાજા આવેલું છે.અરબી સમુદ્ર મા લો -ડિપ્રેશન સર્જાતા…
View More તળાજાના શેળાવદર ગામે નાળિયેરી પર વીજળી પડતા ભડકા સાથે સળગી: દિહોર,અલંગ પંથકમાં સૌથી વધુ વરસાદ