સુત્રાપાડા ના વતની અને સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી અને ખેડૂત પુત્ર જશાભાઈ બારડ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતનાને રૂૂબરૂૂ મળી…
View More ગીર સોમનાથ જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનની સહાય માટે આપ્યું આવેદનFarmers
માવઠાની નુકસાનીનો સરવે કરવા પરિપત્ર જાહેર
ડિજિટલ સરવે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનીનો સરવે નંબર વાઇઝ રીપોર્ટ 7 દિવસમાં ખેતી નિયામકે કલેક્ટરને આપવાનો રહેશે છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં…
View More માવઠાની નુકસાનીનો સરવે કરવા પરિપત્ર જાહેરખેડૂતોની જેમ માછીમાર સમુદાયને પણ આર્થિક સહાય પૂરી પાડવા માગણી
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી માછીમારોને મોટું નુકસાન ખરાબ હવામાનથી ફિશિંગ સીઝન પર અસર થતા બોટો બંદરે પરત આવી ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ અને…
View More ખેડૂતોની જેમ માછીમાર સમુદાયને પણ આર્થિક સહાય પૂરી પાડવા માગણીમાવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશે
મગફળીનું વાવેતર સૌથી વધારે હોવા છતાં કમોસમી વરસાદે ગણતરીઓ બગાડી: પાકને સીધી અસર રાજકોટ જિલ્લામાં આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં વધ્યું છે,…
View More માવઠાની અસરથી મગફળી ઉત્પાદન 15% સુધી ઘટશેખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકી
ગુજરાત ખેડૂત એસોસિએશનના પ્રમુખ, ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા (ખંભલાવ), ગજેન્દ્રસિંહ ઝાલા (ખેરવા), રામદેવસિંહ જાડેજા (કાલાવડ), ગંભીર સિંહ જાડેજા (જામનગર), નાગજીભાઈ પટેલ (ખાનકોટડા), હરસુરભાઈ લાડાણી, પ્રવીણભાઈ…
View More ખેડૂતોને વળતરની રકમ જાહેર નહિં થાય તો રાજકોટ કલેકટર કચેરીએ ધરણાંની ચીમકીખેડૂતોની માઠી દશા સર્જનાર અરબ સાગરનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયું
એક દિવસમાં 100 કિ.મી. નજીક આવ્યું : વેરાવળથી 400 કિ.મી. દૂર : આજે જૂનાગઢ, સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 30 થી 40 કિ.મી.ની…
View More ખેડૂતોની માઠી દશા સર્જનાર અરબ સાગરનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ ફંટાયુંહાલારમાં ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતાં પૂનમબેન માડમની મુખ્યમંત્રીને રજૂઆત
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી જીતુભાઈ વાઘાણીને એક તાકીદની…
View More હાલારમાં ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ જતાં પૂનમબેન માડમની મુખ્યમંત્રીને રજૂઆતજામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયા
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તથા સિટી પોલીસ દ્વારા ઝૂંપડા-પથારાનો માલ સામાન જપ્ત કરાયો જામનગર ના જુના રેલવે સ્ટેશન નજીક નવા બની રહેલા ફ્લાયઓવર ની નીચે સંખ્યાબંધ…
View More જામનગરમાં ફ્લાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ હટાવાયાખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશે
કેબીનેટની બેઠકમાં લેવાશે નિર્ણય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયેલા મંત્રીઓએ નુકસાન થયાનું સ્વિકાર્યુ, પાંચ મંત્રીઓએ તાબડતોબ રિપોર્ટ આપ્યો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી કારતક મહિનામાં…
View More ખેડૂતો માટે આવતીકાલે જ સહાય જાહેર કરાશેનુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!
શિહોર ખાતે કૃષીમંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજી: ખેડુતો અને અધિકારીઓ હાજર રહ્યા સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લીધી, રાજુલા યાર્ડમાં ખેડૂતો સાથે બેઠક…
View More નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!