ધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો ગ્રામીણ સડક યોજના-કૃષિ સડક યોજના હેઠળ મેટલ રોડ બનાવવાની માંગણી ઉઠાવી વિઠ્ઠલભાઇ હિરપરા તેમજ ખેડૂત ખાતેદારોએ આ અંગે ધોરાજી…
View More ધોરાજીના દાતારવાડીથી મોટી પરબડી જતો રસ્તો મેટલ રોડ બનાવવા રજૂઆતdhoraji
ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડી
ધોરાજીના મોટી પરબડી ગામે રહેતી મહિલાના માનેલા ભાઈએ દુબઈ જવા અને ધંધા માટે રૂૂપિયાની જરૂૂર હોવાનું કહી રૂૂ.2.50 લાખની રોકડ તેમજ ધંધા માટે રૂૂપિયાની જરૂૂર…
View More ધોરાજીના મોટી પરબડી ગામે દુબઇ જવા અને ધંધાના નામે રૂા.4.70 લાખની છેતરપિંડીધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત
ધોરાજી પંથકમાંથી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ધોરાજીમાં કેનાલ પાસે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં કૂદીને…
View More ધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાતસગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારી
રાજકોટ ગ્રામ્યના ભાયાવદર પોલીસ મથકમાં નોંધાયેલા દુષ્કર્મના એક ચોંકાવનારા કેસમાં ધોરાજીની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ…
View More સગીરા પર દુષ્કર્મ કેસમાં દાખલારૂપ ચુકાદો, ધોરાજીની પોકસો કોર્ટે દિવ્યાંગ દોષિતને 20 વર્ષની સજા ફટકારીધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય LCB એ ધોરાજી નજીકથી 6.54 લાખ રૂૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી…
View More ધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્તધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ
એલસીબીનો દરોડો, રૂપિયા 18 હજારની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીમાં પોલીસે નામચીન મહિલાના ઘરમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતી મહિલા…
View More ધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદ
ધોરાજીમાં કિમતી ઘડિયાળ સસ્તામાં આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમજ આ મામલે મ્યુલ એકાઉન્ટ ધારકના નામ પણ ખુલ્યા છે.…
View More ધોરાજીમાં કિંમતી ઘડિયાળના વેચાણના નામે છેતરપિંડી, ચાર સામે ફરિયાદધોરાજીના ઉમરકોટમાં 14 વર્ષિય સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો
આપઘાતનું કારણ અકબંધ; પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત ધોરાજીના ઉમરકોટમાં રહેતી 14 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રીના મોતથી…
View More ધોરાજીના ઉમરકોટમાં 14 વર્ષિય સગીરાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોજેતપુર-ધોરાજી-ઉપલેટામાં 14 કલાકમાં ભૂકંપના 15 આંચકા
લોકોમાં ભયનું લખલખું: આખી રાત ઉચ્ચક જીવે વિતાવી, કેટલીક શાળાઓમાં રજા જાહેર રાજકોટ જિલ્લાના ધોરાજી- ઉપલેટા- જેતપુર ઉપરાંત જુનાગઢ-અમરેલી જિલ્લામાં ગઇકાલે સાંજે સાત વાગ્યાથી…
View More જેતપુર-ધોરાજી-ઉપલેટામાં 14 કલાકમાં ભૂકંપના 15 આંચકારાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ
રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ…
View More રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ