કલ્યાણપુરના ગઢડા ગામે કરૂણ ઘટના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું…
View More લગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોતdeath
અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોત
જામનગર રાજકોટ રોડ ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો. ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રન ના બનાવમાં નવમા ધોરણના વિદ્યાર્થી 13 વર્ષના કિશોરનું ગંભીર ઇજા…
View More અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોતલોધિકામાં કંપનીના બીજા માળેથી પટકાતા મજૂરનું મોત
લોધીકાના અભેપર ગામે રહેતા મુળ ઝારખંડના આધેડ કંપીનાના બીજા માળેથી ઉંચાઇ પરથી નીચે પટકાતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં લોધીકા પોલીસના સ્ટાફે…
View More લોધિકામાં કંપનીના બીજા માળેથી પટકાતા મજૂરનું મોતલીંબડીમાં રખડતા ઢોરનો ત્રાસ: બે વર્ષની બાળકી અને વૃધ્ધાનો ભોગ લીધો
પરનાળા ગામે ઘર પાસે રમતી બાળકીને ગાયે ઢીકે ચડાવી, સિવિલ હોસ્પિટલ પાસે વૃધ્ધાને આખલાએ ઉલાળ્યા: બંન્નેના મોત લીંબડીમાં રખડતા ઢોરો ત્રાસ સામે આવ્યો છે. જેમાં…
View More લીંબડીમાં રખડતા ઢોરનો ત્રાસ: બે વર્ષની બાળકી અને વૃધ્ધાનો ભોગ લીધોકોડીનારના યુવાનનું પોલીસ બનવાનું સપનું અધૂરુ રહ્યું, 23 મિનિટમાં દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેકથી મોત
ગોંડલમાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી આપી હતી: મૃતકના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં, અગાઉ પીએસઆઈની પરીક્ષામાં માત્ર ત્રણ માર્ક માટે રહી ગયો…
View More કોડીનારના યુવાનનું પોલીસ બનવાનું સપનું અધૂરુ રહ્યું, 23 મિનિટમાં દોડ પૂર્ણ કર્યા બાદ હાર્ટએટેકથી મોતઉનાના રામેશ્ર્વર પાટિયા પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત, કોડીનારના યુવકનું મોત
ઉના-ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા નજીક રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું…
View More ઉનાના રામેશ્ર્વર પાટિયા પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત, કોડીનારના યુવકનું મોતમોરબી નજીક બાઈક સાથે બાઈક અથડાતા પ્રૌઢનું મોત
મોરબીના લાલપર પાસે રોડ પર બાઈક પર ઉભા હોય દરમિયાન પાછળથી બીજું બાઈક આવીને અથડાતા પાળી સાથે અથડાવાના કારણે રવાપર રોડ પર રહેતા પ્રૌઢનું મોત…
View More મોરબી નજીક બાઈક સાથે બાઈક અથડાતા પ્રૌઢનું મોતદારૂ ઢીંચી રીલ્સ બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોત
ત્રીજાની હાલત ગંભીર, ચોથો મિત્ર બૂમો પાડતો રહ્યો છતા રીલ્સ બનાવવાની ઘેલછામાં મોત નોતર્યુ રાજકોટના માલધારી ફાટક પાસે આંખ ઉઘાડનારી ઘટના, ચાર પરપ્રાંતિયોને મજાક ભારે…
View More દારૂ ઢીંચી રીલ્સ બનાવતા બે યુવાનોના ટ્રેન અડફેટે મોતનવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઇનું હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હાર્ટ એટેક વધુ ત્રણના મૃત્યુ નોંધાયા છે.જેમાં નવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.તેમજ રોલેક્સ રોડ ગુલાબનગરમાં મહિલા અને…
View More નવાગામમાં બહેનના ઘરે આંટો મારવા આવેલા ભાઇનું હાર્ટએટેકથી મોતગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ: ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થતા રામોદના વૃધ્ધનું મોત
ગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ગઇકાલે રસ્તા પર ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થતા રામોદના વૃધ્ધને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં…
View More ગોંડલમાં રખડતા ઢોરનો ત્રાસ: ગાય આડી ઉતરતા બાઇક સ્લિપ થતા રામોદના વૃધ્ધનું મોત