ગોંડલ કોર્ટ મુદતે જઈ રહેલા એસઆરપી જવાનનું ઓખા-વેરાવળ ટ્રેનમાં હાર્ટએટેકથી મોત

ઓખાથી વેરાવળ આવતી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એસઆરપી ગ્રુપ-21ના જવાન સુરજભાઈ મોતીભાઈ પૂજાકર (ઉંમર 38)નું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં…

View More ગોંડલ કોર્ટ મુદતે જઈ રહેલા એસઆરપી જવાનનું ઓખા-વેરાવળ ટ્રેનમાં હાર્ટએટેકથી મોત