જર્મનીના મેગડેબર્ગમાં એક મોટી દુર્ઘટના બની છે. ક્રિસમસ માર્કેટમાં એક સ્પીડમાં આવતી કારે અનેક લોકો કચડી નાખ્યા હતાં. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા…
View More ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે અનેક લોકોને કચડી નાખ્યા, 11ના મોતdeath
મધ્યપ્રદેશના દેવાસમાં મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહીત એક જ પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયા
મધ્યપ્રદેશના દેવાસમાં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. ઘરના બીજા માળે બધા સૂતા હતા.…
View More મધ્યપ્રદેશના દેવાસમાં મકાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહીત એક જ પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયાહાર્ટએટેક: જિલ્લા લાઈબ્રેરીના નિવૃત્ત કલાર્ક સહિત ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરમાં જિલ્લા લાયબ્રેરીના નિવૃત કલાર્ક અને બે મહીલા સહીત ત્રણના હૃદય થંભી ગયા હતા. આ…
View More હાર્ટએટેક: જિલ્લા લાઈબ્રેરીના નિવૃત્ત કલાર્ક સહિત ત્રણના હૃદય થંભી ગયાવઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યો
સુરેન્દ્રનગરના વઢવાણમા શોરૂમમાથી છુટીને ઘરે જતા આધેડનુ અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ રાજકોટમા સારવાર…
View More વઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યોમીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત
મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારમાં નાગેશ્વર તરફ જતા રસ્તે જી.જે. 10 સી.ડી. 6951 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા રવિભાઈ કાનાભાઈ નકુમ નામના યુવાનના બુધવારે સાંજના…
View More મીઠાપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું મોતભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
પરપ્રાંતીય યુવાનના મૃત્યુથી પરિવારમાં શોક ભાવનગરના વિરાણી સર્કલ પાસે આવેલ કોમ્પલેક્ષમાં બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા પરપ્રાંતીય યુવાનનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર મૂળ…
View More ભાવનગરમાં કોમ્પ્લેક્સના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોતજનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ પાછળ માનવીય ભૂલ
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કન્નુર પાસે ખશ-17 ટ5 હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં જનરલ રાવતની…
View More જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ પાછળ માનવીય ભૂલજયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલ
બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને…
View More જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલઆજી ડેમ ચોકડી પાસે ડમ્પરે ઉલાળતા બાઇકચાલકનું મોત
માંડાડુંગરના વૃદ્ધ કારખાનામાં કામે જતા હતા : પરિવારમાં શોક રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી બેકાબુ વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે સવારે…
View More આજી ડેમ ચોકડી પાસે ડમ્પરે ઉલાળતા બાઇકચાલકનું મોતરતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત
રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટયો શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હડાળાના…
View More રતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત