બિન સત્તાવાર મરણાંક 15: 40થી વધુ વાહનો પણ ખાખ: 500 મીટર સુધી આગ ફેલાતાં અજમેર હાઇવે બંધ જયપુર-અજમેર હાઈવે પર આજે વહેલી સવારે એલપીજી અને…
View More જયપુરમાં CNG-LPG ટ્રક ટકરાતાં ભીષણ આગ: 7નાં મોત, 40 ઘાયલdeath
આજી ડેમ ચોકડી પાસે ડમ્પરે ઉલાળતા બાઇકચાલકનું મોત
માંડાડુંગરના વૃદ્ધ કારખાનામાં કામે જતા હતા : પરિવારમાં શોક રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી બેકાબુ વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે સવારે…
View More આજી ડેમ ચોકડી પાસે ડમ્પરે ઉલાળતા બાઇકચાલકનું મોતરતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત
રસ્તો ઓળંગતા હતા ત્યારે કોઇ વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટયો શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હડાળાના…
View More રતનપર નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોતજામકંડોરણા-ગોંડલ રોડ ઉપર અકસ્માતમાં બે સગા ભાઈનાં મોત
ગોંડલના મહાકાળી નગર રેલવે સ્ટેશન પાછલ રહેતા બે સગાભાઈઓ પોતાનું મોટરસાઈકલ લઈ કાલાવડ તાલુકાના ફગાસ ગામે જતા હતા ત્યારે જામકંડોરણા પાસે હાઈવે ઉપર કાર ચાલકે…
View More જામકંડોરણા-ગોંડલ રોડ ઉપર અકસ્માતમાં બે સગા ભાઈનાં મોતયુવાને દારૂના નશામાં નાગ પકડી ખેલ માંડયો; જીભમાં દંશ મારતાં કરુણ મોત
નાગ સાથે રમત કરવાનુ અનેક લોકોને ભારે પડયુ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે વધુ એક બનાવમા માળીયા મિયાણાના ચીખલી ગામે ખેત મજુરી કરતા યુવાને…
View More યુવાને દારૂના નશામાં નાગ પકડી ખેલ માંડયો; જીભમાં દંશ મારતાં કરુણ મોતપુત્રીને મળી પરત ફરેલી જનેતાનું પુત્રના બાઇક પરથી પટકાતા મોત
લોધીકાના રાતૈયા ગામથી ઉપલેટા જતી વખતે બાઇકમાં ચૂંદડી ફસાઇ જતા બન્યો બનાવ લોધીકાના રાતૈયા ગામે રહેતા પ્રૌઢા ઉપલેટા ગામે પુત્રીના ઘરે આંટો મારી પરત ફરેલી…
View More પુત્રીને મળી પરત ફરેલી જનેતાનું પુત્રના બાઇક પરથી પટકાતા મોતજામજોધપુર બાયપાસ ઉપર ટ્રક અડફેટે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર માં બાયપાસ રોડ પર ગઈકાલે એક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈકમાં પાછળની સીટમાં બેઠેલા 40 વર્ષના…
View More જામજોધપુર બાયપાસ ઉપર ટ્રક અડફેટે બાઇક પાછળ બેઠેલ મહિલાનું મૃત્યુરોડ ઉપર રખડતા પશુએ આચાર્યાનો ભોગ લીધો
રોડ ઉપર રખડતા છોડી મુકાયેલા પશુઓને કારણે સર્જાતા અકસ્માતમાં અનેક માનવ જીવનનો ભોગ લેવાય છે ગત સાંજે સાયલા તાલુકાનાં હડળા ધાંધલપુરનાં રોડ ઉપર અચાનક પશુ…
View More રોડ ઉપર રખડતા પશુએ આચાર્યાનો ભોગ લીધોકોંગોમાં પ્રવાસી ભરેલી બોટ નદીમાં પલટી, 25નાં મોત
મંગળવારે મધ્ય કોંગોમાં લોકોથી ખચાખચ ભરેલી એક બોટ ફિમી નદીમાં પલટી ગઈ. આ દુર્ઘટનામાં બાળકો સહિત 25 લોકોના મોત થયા અને ડઝનેક લોકો લાપતા થઈ…
View More કોંગોમાં પ્રવાસી ભરેલી બોટ નદીમાં પલટી, 25નાં મોતપડધરીના રંગપર પાસે મજૂરી કામ કરી ઘરે જતા આધેડનું કાર અડફેટે મોત
ચોટીલા તાલુકાના ચીરોડા ગામના વતની અને હાલ પડધરીના રંગપર પાસે રેતીના પ્લાન્ટમા કામ કરતા આધેડ કામ કરીને ઘરે જઇ રહયા હતા ત્યારે કાર ચાલકે રાહદારી…
View More પડધરીના રંગપર પાસે મજૂરી કામ કરી ઘરે જતા આધેડનું કાર અડફેટે મોત