ગોંડલ સબજેલમાં બંધ કાચા કામના કેદી રવિભાઈ લાખાભાઈ વિંઝુડા (ઉંમર 31)નું સારવાર દરમિયાન મોત થયું છે. જેતપુરના રહેવાસી વિંઝુડાની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…
View More ગોંડલ સબજેલના કેદીનું છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન હાલતમાં મોતdeath
ભાવનગરના હતભાગી પરિવારની અંતિમવિધિ હિમાચલમાં જ કરવી પડી
સાસુ-સસરા, દીકરી-જમાઇ, બાળક અને કારચાલક સહિત પાંચેય મૃતદેહની હાલત એટલી કરૂણ હતી કે ઘટનાસ્થળથી નજીકમાં જ અગ્નિદાહ આપવો પડ્યો ચાર ઇજાગ્રસ્તો પૈકી બેની હાલત હજુ…
View More ભાવનગરના હતભાગી પરિવારની અંતિમવિધિ હિમાચલમાં જ કરવી પડીમધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ પર આગ બાદ અનેક બ્લાસ્ટ, 12 લોકો ગંભીર
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પાચોરમાં ગઇકાલે રાત્રે એક મોટી દુર્ઘટના બની. શહેરના મધ્યમાં આવેલા ભારત પેટ્રોલિયમ પંપ પર રાત્રે 8:30 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી ગઈ.…
View More મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ પર આગ બાદ અનેક બ્લાસ્ટ, 12 લોકો ગંભીરદ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોત
ધ્રોલ નજીક અજાણ્યા ટ્રકચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના: નણંદ- ભાભીને ગંભીર ઇજા મહેસાણામાં રહેતો પરિવાર દ્વારકા દર્શન કરી ઇકો કારમાં પરત ફરી રહ્યો…
View More દ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોતમનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોત
કાર ઉંડી ખીણમાં ખાબકતા સિંધી અગ્રણી, પત્ની-પુત્રી-જમાઇ અને પૌત્રએ જીવ ગુમાવ્યો, અન્ય 4ને ગંભીર ઇજા હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર…
View More મનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોતતારાપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, 5 ગંભીર
દાહોદના શ્રમિક પરિવારનો ટેમ્પો હાઈવે ઉપર ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો આણંદ જિલ્લાના તારાપુર હાઇવે ઉપર આજે વહેલી સવાર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો…
View More તારાપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, 5 ગંભીરધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા દંપતિને એક બેફામ કારચાલકે…
View More ધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોતલાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કરુણાજનક અકસ્માતમાં બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.…
View More લાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોતનાણાવટી ચોકમાં ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતી વખતે પટકાયેલા સોની વેપારીનું મોત
શહેરમાં નાણાવટી ચોક પાસે આવેલ નાઈ એવન્યુમાં રહેતા સોની વેપારી પોતાના ઘરે ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતા હતા ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતા ગંભીર રીતે…
View More નાણાવટી ચોકમાં ત્રીજા માળે ગ્રીલ ફીટ કરતી વખતે પટકાયેલા સોની વેપારીનું મોતગોંડલના ભરૂડીમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં ફસાઈ જતાં મોત
વૃધ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ ગોંડલ તાલુકાના ભરૂડી ગામે કારખાનામાં કામ કરતાં વૃધ્ધનો હાથ મશીનમાં ફસાઈ જતાં ંવૃધ્ધને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર…
View More ગોંડલના ભરૂડીમાં કારખાનામાં કામ કરતા શ્રમિકનો હાથ મશીનમાં ફસાઈ જતાં મોત