યુવાન કમરમાં દોરડુ બાંધી નાહવા ગયો હતો અચાનક દોરડુ છૂટી જતાં અંદર ખાબક્યો વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસે પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની…
View More વીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોતdeath
મોરબીના શકત સનાળા ગામે ડૂબી જવાથી બાળકનું મૃત્યુ
મોરબીના શકત શનાળા ગામે તળાવમાં ન્હાવા ગયેલ આઠ વર્ષનું બાળક ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના શકત…
View More મોરબીના શકત સનાળા ગામે ડૂબી જવાથી બાળકનું મૃત્યુચાલુ કારે ગુટખા થૂંકવા જતા ત્રણ લોકો બહાર ફેંકાયા
છત્તીસગઢમાં બિલાસપુર-રાયપુર હાઈવે પર ભીષણ માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં કાપડના વેપારીનું મોત થયું છે. આ દુખદ દુર્ઘટના ત્યારે બની, જ્યારે 100 કિમી પ્રતિ…
View More ચાલુ કારે ગુટખા થૂંકવા જતા ત્રણ લોકો બહાર ફેંકાયાબેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલ
આઈપીએલ 2025ની ચેમ્પિયન્સ RCBની ટીમ અમદાવાદથી બેંગલુરૂ જશ્ન મનાવવા માટે પહોંચી છે. પરંતુ આ જીતનો માહોલ દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગયો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે…
View More બેંગલુરુમાં RCBની વિજય પરેડમાં નાસભાગ, 8ના મોત ,અનેક ઘાયલમવડીના આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ એક મોત નિપજ્યું છે. મવડી ગામે પાળ રોડ પર રહેતા આધેડને…
View More મવડીના આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યોમાધાપર ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’: કારે બાઇકને ઠોકરે લેતા બાળકનું મોત
શહેરમાં જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરપાટ કારે પાછળથી બાઇકને ઠોકરે લેતાં ચાર માસના માસૂમ બાળકનું મોત નીપજ્યું…
View More માધાપર ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’: કારે બાઇકને ઠોકરે લેતા બાળકનું મોતજેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત
જેતપુરમા 10 દિવસ પુર્વે જ મજુરી અર્થે આવેલા શ્રમીક યુવાન રાત્રીનાં સમયે કંપનીનાં બીજા માળે લઘુશંકા કરવા ઉઠયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા મોત નીપજયુ…
View More જેતપુરમાં કારખાનાના બીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોતહૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે શહેરમાં થોરાળા વિસ્તારમાં પાંચ માસ પૂર્વે…
View More હૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયાનારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોત
શહેરના ઢેબર રોડ પર આવેલા નારાયણનગરમાં રહેતી 3 વર્ષની બાળકીનું આચકી આવતાં પડી જવાથી મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ ઢેબર કોલોનીમાં આવેલા નારાયણનગર…
View More નારાયણનગરમાં 3 વર્ષિય બાળકીનું આંચકી આવતાં પડી જવાથી મોતહિરાસર એરપોર્ટ પાસે કારે રીક્ષાને ઉલાળતા માતાની નજર સામે જ માસુમ બાળકનું મોત
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા હિરાસર એરપોર્ટ નજીક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા સ્વાર માતાની નજર…
View More હિરાસર એરપોર્ટ પાસે કારે રીક્ષાને ઉલાળતા માતાની નજર સામે જ માસુમ બાળકનું મોત