શાસ્ત્રીનગરમાં પરિણીતા, મંછાનગરમાં યુવક અને મારૂતીનગર અને માલધારી સોસાયટીના આધેડનું મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર જિંદગી ધબકારા ચુકી ગઈ છે.…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇdeath
ભાવનગરમાં પોલીસપુત્રના રેસિંગના શોખે બે લોકોની જિંદગી છીનવી
કાળિયા બીડ પાસે મિત્ર સાથે રેસ લગાવી પાંચ લોકોને ઉલાળતા બેના મોત ભાવનગર માં શહેરના કાળિયાબીડમાં શક્તિમાના મંદિર પાસે બેકાબુ કારે પાંચ લોકોને અડફેટે લીધાં…
View More ભાવનગરમાં પોલીસપુત્રના રેસિંગના શોખે બે લોકોની જિંદગી છીનવીચેલા ગામ નજીક હાઇવે પર ખાડામાં બાઇક સ્લીપ થતા યુવાનનું ઇજાથી મોત
જામનગર લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા નજીક એક બાઈક સ્લીપ થઈને ખાડામાં પડ્યું હતું, જેથી બાઇક સવાર જામનગરના યુવાનનું ગંભીર ઇજા બાદ મૃત્યુ…
View More ચેલા ગામ નજીક હાઇવે પર ખાડામાં બાઇક સ્લીપ થતા યુવાનનું ઇજાથી મોતભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોત
ભુજ-માધાપર ધોરીમાર્ગ પરની હોટલમાં ગઈકાલ સાંજે કડિયાકામ અને ક્લરકામ કરતી વેળાએ મજૂરો ભારે વીજળીની લાઇનના સંપર્કમાં આવતાં બે મજૂરનાં મોત નિપજ્યા હતા, જ્યારે એક કામદાર…
View More ભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોતમહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર-બાઇક અથડાતાં 7નાં મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક કાર અને મોટરસાઇકલ ભયંકર રીતે ટકરાઈ છે. આ ટક્કરમાં સાત લોકોના મોત થયા છે.…
View More મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કાર-બાઇક અથડાતાં 7નાં મોત9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુ
રાજસ્થાનમાં એક 9 વર્ષની બાળકીનું એક કલાકમાં બે વાર હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું. ચોથા ધોરણની વિદ્યાર્થિનીને શાળામાં પહેલો હુમલો આવ્યો હતો. તેને આરોગ્ય…
View More 9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોત
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાંથી બૂટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં નાસી રહ્યાં હોય જે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરીંગ સેલ ના પીએસઆઇની…
View More ભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોતસોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં કોઠારીયા રોડ ઉપર…
View More સોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોતજામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોત
જામકંડોરણામાં રહેતા આધેડ પહેલા માળે હતા ત્યારે અકસ્માતે રેલિંગમાંથી પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More જામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોતમોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોત
ગુજરાત મિરર, મોરબી તા.17- મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઈટ સીરામીક કારખાનાના પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમા આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મોત…
View More મોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોત